________________
આત્મ-ઉત્થાનનો પાયો
પિતાનું જીવનવૃત્તાંત પારધીને કહે છે. તેથી પારધીના મનમાં ફરી વાર દયા જાગે છે. તે જાનના જોખમે પણ બંનેને છેડાવે છે અને તે ચાર પિતે ચારિત્ર ગ્રહણ કરે છે. તે મહાત્માના સંપર્કમાં પવસેન અને તરંગવતી અમુક સમય પછી આવે છે અને પ્રતિબંધ પામે છે.
આ દષ્ટાન્તમાં સ્કૂલ દયાને મહિમા પણ સારી રીતે સમજાય છે.
દયા એ આનુગામિક ધર્મ છે. “gિ, સુદે, નિતિ, શાપુરમણ, પરામિણ ઈત્યાદિ જે વિશેષ છે, તે આ દયાધર્મને ઘટે છે.
પાક્ષિક સૂત્રમાં તે ધર્મને “અહિંસા સ્ત્રાવળો” “અહિંસારૂપી લક્ષણવાળો કહ્યો છે. એ રીતે બધા જ ગુણે કયા સ્વરૂપ છે, દયાના જ ભેદ-પ્રભેદ છે. દયાભાવને ટકાવવા માટે જ તેને ગુણે તરીકે ઓળખાવ્યા છે.
દયારૂપી ધર્મ વડે બધા જ જીવોને દુર્ગતિમાં પડતા બચાવીને સદગતિમાં લઈ જવાનું કાર્યનું શક્ય બને છે. જીવને મોક્ષ પર્યત પહોંચાડવાનું સામર્થ્ય કયા ધર્મમાં છે.
દયાભાવ એ દ્રવ્ય-અનુષ્ઠાનને ભાવ-અનુષ્ઠાન બનાવે છે. અનુષ્ઠાનની પરિપૂર્ણતા કરવા, કરાવવા અને અનુદવા વડે થાય છે. કરવું તે બિંદુ છે, કરાવવું તે સિંધુ છે અને અમેદવું તે સાક્ષાત્ બ્રહારૂપ છે.
સામાયિક આપણે કરીએ છીએ, દયાભાવ વડે બીજા પાસે કરાવીએ છીએ અને શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતેના સાચા સામાયિક ધમને મન-વચન-કાયાથી અમેદીએ છીએ, ત્યારે તે પરિપૂર્ણ સામાયિક બને છે.
આ જ ધર્મ બઘાને ધારણ કરે છે. કેમકે તેને સંબંધ સર્વની સાથે છે.
જેને સંબંધ સવની સાથે નથી, તે ધર્મ પણ આંશિક છે, પરિપૂર્ણ નથી. અથવા તેમાં ત્રણ કરણ, ત્રણ ગ ભળતાં નથી, માટે તે કેવળીકથિત ધર્મ જ બનતે નથી. કેવળી કથિત ધર્મ ત્રિકરણ યુગથી થનારી ક્રિયા છે.
ચાર શરણાં પિકી એક કેવળીકથિત ધર્મ છે. અને તે શુદ્ધ દયાભાવમય લેવાથી શરણાગતનું રક્ષણ કરે જ છે. એટલું જ નહિં, પણ ગક્ષેમંકર નિજ સ્વભાવ વડે ત્રિભુવનક્ષેમકર બની રહે છે.
આ ધર્મના પ્રકાશક, વિશ્વવત્સલ શ્રી તીર્થંકર પરમાત્માઓ હોય છે. તેઓશ્રીઓના વાત્સલ્યમાં તરબોળ થવાનું સૌભાગ્ય જીવદયાનું ત્રિવિધ પાવન કરવાથી સાંપડે છે.
55