________________
ભાવનાનું સામર્થ્ય
૮૧
માટે મન્યાદિભાવા છે।ડીને સ્વાર્થ આદિમાં મનને જવા દેવુ', એ આત અને રૌદ્રધ્યાનનુ સેવન કરવાના અહિતકારી માગ છે. સવ' જીવાનુ' હિતચિંતન
સવ જીવાના હિતચિંતનના ભાવ નિસર્ગથી કે અધિગમથી જાગ્યા વિના આત્મસમ–દશિત્વ અને તેમાંથી ફલિત થતાં ક્ષાત્યાદિ ધર્મો કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?
કાઈની સાથે વૈર ન હેાવુ એ જ મૈત્રી છે. વૈર ન હાર્યું એટલે અહિત ચિંતનને અભાવ હાવા. અહીં એ નિષેધ પ્રકૃત અંને કહે છે' એ ન્યાયે હિતચિંતનના ભાવ જ આવીને ઊભા રહે છે.
સવ નું સુખ ઈચ્છવું એ માહરૂપ નહિ પણ વિવેકરૂપ છે. શ્રી સંઘને ઉદ્દેશીને શાસ્ત્રકારોએ “પુમિત્ર પ્રાતૃસ્ત્ર...નિચ પ્રોટ્ છાત્ત્વિઃ, નરપતચસ્ત્રાક્ષીળોઢાનારા અવન્તુ” વગેરે સુત્રો રચ્યા છે, અને બ્રાલેાકની શાંતિ ચાહી છે, તે કેવળ ઉપદ્રવના અભાવરૂપ જ નહિ પણ સ્વાસ્થ્યના સદ્ભાવરૂપ પણ છે.
નદી વૈદ્ય પાસે જાય છે, તે સમયે તેના મનમાં ઘઉંથી મુક્ત થઈને શારીરિક સુખાકારી મેળવવાના ભાવ હાય છે.
દર્દ ના હાવાપણામાં આરાગ્યના અભાવ છે, અને દર્દના દૂર થવામાં આરેાગ્યના સદ્દભાવ છે, તેમ શાંતિની બાબતમાં સ'પત્તિની બાબતમાં અને લેાકેાત્તર સમતા આદિ ગુણાની ખાખતમાં પણ સમજી લેવાનું છે. સત્ર હિતચિંતન રૂપ મૈત્રી અને માત્રના અને અધ્યાત્મમાત્રના પાયા છે.
સકલસવહિતાશય એ ધર્મમાત્રના, ચાગ
શ્રી જિનાજ્ઞા પેાતાનાં તુલ્ય પરને અને પરમાત્મ તુલ્ય પેાતાને, નિશ્ર્ચયથી માનવાનું ફરમાવે છે, તે આજ્ઞાના અસ્વીકાર અને સ્વીકાર એ અનુક્રમે ભવ અને માક્ષનું ખીજ અને છે.
જીવને આ ધ્યાનથી છેડાવી અને ધર્મધ્યાનમાં જોડવા માટે તથા શ્રેણિ અને શુક્લધ્યાન સુધી પહેાંચાડનાર સકલસવવિષયક સ્નેહ અને હિતચિતાનાં પરિણામ છે. તેથી તે સ્વયં ધર્માંધ્યાન રૂપ છે અને ધર્મધ્યાનના હતુ પણ છે.
શુક્લાનનુ બીજ ધર્મધ્યાન છે અને ધર્મ ધ્યાનનું ખીજ મૈગ્યાદિભાવા છે. મેાક્ષમાં તે ભાવા નથી પણ સર્વાનુગ્રહકારક પરાસાર એવા સ્વભાવ, માક્ષમાં પ્રગટે છે, તે પ્રક ભાવને પામેલા મૈગ્યાદિભાવાનું જ પરિણામ છે.
સારાંશ કે, ઔગ્યાદિભાવા એ ધર્મીમય જીવનનુ' જીવન છે. તેના સેવનમાં સ્વ–પર કલ્યાણ સમાયેલુ' છે,
આ. ૧૧
'