________________
દયાભાવની દિત્મ્યતા
૭૧
દયાભાવની દિવ્યતા
સદ્ગુણામાં સર્વ પ્રથમ ગુણ તરીકે ‘ઢયા’ છે. ચરમાવત્તની પ્રાપ્તિ કશવનાર પશુ તે જ છે.
ધનાં બધાં જ આલંબનેાને, નિમિત્તોને સામે હાજર કરનાર, બધી જ અવસ્થાઓમાં માતાની જેમ પાલન કરનાર, પત્નીની જેમ ભૌતિક સુખાને આપનાર, રોકડ નાણાની જેમ સર્વત્ર સાથે રહેનાર, રસાયણની જેમ પુષ્ટ કરનાર, મેાક્ષનું અવધ્ય કારણ અને માક્ષે ગયા પછી ભગવાન તરફ અને મેાક્ષ તરફ આકનાર કાઈ હાય, તા તે યા’ છે.
આપણા હૃદયમાં દયાને જગાડનાર શ્રી પંચ પરમેષ્ઠિના અનુગ્રહ છે. કૃતકૃત્ય હોવા છતાં જીવામાં યા ઉત્પન્ન કરવી-એ તેમનુ સનાતન કૃત્ય છે. અર્થાત્ આલંબન લેનારને અવશ્ય માર્ગદર્શક અને છે.
દયા એ બધા ગુણાના અર્ક છે. ભાષા અને મનના પુદ્ગલાની જેમ તેની અસ્ખલિત ગતિ છે, તેમ દયાભાવની પણ સત્ર અસ્ખલિત ગતિ છે,
દયાના ભાવ ક્ષણવારમાં સર્વ જીવાના અંતરાત્મામાં ભળી જાય છે.
દયાભાવ જ સના આત્મા છે. દયાના ભાવ એ અપેક્ષાએ તાત્ત્વિક અને તાત્કાલિક માક્ષ છે, માક્ષ સુખના આસ્વાદ કરાવનાર છે.
આ વિચાર સૂક્ષ્મ છે અને તે સમજાઈ જાય, તે ધમનું હૃદય હસ્તગત થયું કહેવાય. ધનું મૂળ દયા
તરંગવતી તર`ગàાલા' ચરિત્રમાં સર્વ પ્રથમ પારધીને ચક્રવાક યુગલ પર યા આવે છે. પારધીના બાણ વડે ચક્રવાકનું મરણ થાય છે તે વખતે ચક્રવાકીના વિલાપ પારધીના મનમાં દયા જગાડે છે.
દુઃખ અને દયાને પરસ્પર સંબંધ છે. જગતમાં દુઃખ છે, તેના ઔષધરૂપે મહાત્માઓના હૃયમાં દયા પ્રગટે છે.
જગતનું દુ:ખ, દયાળુના હયમાં ક્રયા ઉત્પન્ન કરે છે. પારધીના મનમાં જે યા જાગી, તે તેના મેાક્ષ પર્યંતના બધા જ સુખાનું મૂળ ખને છે,
દયાથી જ મનુષ્યપણું, ધર્માં શ્રવણુ, ધર્મશ્રદ્ધા અને ધવીય પ્રગટે છે.
તે પારધી ચારાની ટોળીના નાયક છે. પદ્મસેન અને તરંગવતી કે જે પૂર્વભવના ચક્રવાક અને ચક્રવાકીના જીવ છે, તેને ચારાને તે નાયક માતા સમક્ષ ભાગ આપવા માટે પકડી લાવે છે. પદ્મસેનને સ્તંભ સાથે બાંધવામાં આવે છે. તર‘ગવતી તે વખતે,