________________
આત્મ-ઉત્થાનના પાયે
સવ પ્રત્યે શત્રુભાવ અને ઉદાસીનભાવ નષ્ટ થઈને મૈત્રીભાવ આવવા તે જ ધર્મ માટેની પાત્રતા છે. સર્વર પ્રત્યેની મૈત્રી તે જ શ્રી જિનરાજ પ્રત્યેના પ્રમાદ છે. શ્રી જિનરાજ પ્રત્યેના પ્રમાદ તે જ સવ પ્રત્યેની મૈત્રી છે.
Ge
મૈત્રી, પ્રમાદ, કરુણા અને ઉપેક્ષા એ વિવેક રત્નના ચાર પાસા છે, વિવેક આ ચાર્થી જુદી વસ્તુ નથી.
અનિત્યાદિ સર્વ ભાવના પણ મૈગ્યાદિની સિદ્ધિ માટે જ છે, અનિત્યાદિ ભાવના ન હેાવી તે જ જીવા પ્રત્યેના શત્રુભાવનાદિનું સ્વરૂપ છે.
પચ્ચક્ખાણ વિના જેમ અવિરતિના આશ્રવ આવતા રોકી ન શકાય, તેમ મૈગ્યાદિ ભાવના વિના મિથ્યાત્વના આશ્રવ રોકી શકાતા નથી.
મૈત્રી ભાવનામાં “કોઈ પણ જીવ પાપ ન કરા, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ, ખધા જ જીવા કર્મષ્ઠ ધનથી મુક્ત થાઓ.” એ વિચાર હેાવાથી પાપ દુઃખ અને કર્મની અનુમતિના આશ્રવ રાકાઇ જાય છે, અન્યથા એ આશ્રવ ચાલુ રહે છે. પાપ વગેરેની અનુમતિ ‘7 નિષિદ્ધ' અનુમન્ત' એ ન્યાયથી ચાલુ રહે છે. એ જ મિથ્યાત્વમાહ અથવા મહામાહ છે.
સંવેગ અને નિવેદ એ સમ્યક્ત્વનાં લક્ષણા છે. અનુક`પા દ્રવ્યભાવ દુ:ખની દયાસ્વરૂપ છે, તેમ સંવેગ, નિવેદ એ ભવદુઃખ અને માક્ષસુખની ભાવના સ્વરૂપ છે. સર્વાં જીવા પાપ મુક્ત બના, દુ:ખ મુક્ત બના, કર્મ મુક્ત બના-એ નિવેદ ભાવના છે અને સર્વ જીવા મેાક્ષ પામેા, અનત ચતુષ્ટય પામી, સ્વરૂપ લાભ પામેા–એ સવેગ ભાવના છે.
આમ ઉક્ત ત્રણ ભાવાને યમાં સતત ધારણ કરવા તે સમ્યક્ત્વવાનનું જીવત તવ્ય છે, તે સિવાય જીવન ભારરૂપ છે, પરપીડારૂપ છે.
卐
પરમાત્મપદ
સર્વ પાપનાશક અને સર્વ ઈષ્ટ સાધક પુનિત શક્તિ પરમાત્મપદ અંતસ્તલમમાં પ્રસુપ્ત સમયમાં જ ઉપમિત થઈ
પાપ
છે. તેના અનવરત ચિંતનથી મુમુક્ષુના સત્કાર અને પ્રકટ પાપ પુંજ થાડા જાય છે.
સુગધ
ફુલની સુગધ પવનની સામી દિશામાં જઈ શકતી નથી પરં'તુ સજજનના ગુણાની સુવાસ પવનની સામી દિશામાં પણ ફેલાઇ શકે છે.