________________
આત્મ-ઉત્થાનના પાયે
અભેદને આગળ કરવામાં ન આવે, તે વ્યવહાર અશુદ્ધ બને છે. ભેદને આગળ કરવામાં ન આવે, તા નિશ્ચય અશુદ્ધ બને છે. બંનેને તપેાતાના સ્થાને પ્રાધાન્ય આપવું આવશ્યક ઠરે છે.
કર
ખને વિચાર એવી રીતે સકળાએલા છે કે, તેને એકબીજાથી સર્વથા સ્વતંત્ર કહી શકાય તેમ નથી, એટલે અનિત્ય આદિ ૧૨ અને મૈત્રી આદિ ૪ ભાવનાએ પાતપાતાના સ્થાને એકસરખી ઉપકારક છે, એમ સ્વીકારીને તેને વિવેકપૂર્વક પ્રત્યેાજવી તેમાં સ્વપર શ્રેયસ્કર જિનશાસનની થા ભક્તિ રહેલી છે.
G
ભાવનાનું બળ
વિશ્વના તમામ જીવા સુખી થાઓ, સવ જીવા મેંમુક્ત થાઓ, સર્વ જીવા માક્ષનાં અવ્યાબાધ સુખાને પામેા, સર્વત્ર સુખ અને શાન્તિ પ્રસરા, સર્વત્ર સદ્દજ્ઞાન અને સદ્વિચાર પ્રસાર પામે, આ પ્રકારના શુભ વિચારાને ભાવના કહેવાય છે.
શુભ ભાવનાએ કદી પણ નિરક જતી નથી. શુભ ભાવનાઓ, સવિચારરુપ હાવાથી તે વિચારની આકૃતિએ સૂક્ષ્મ ભૂમિકામાં બંધાય છે અને ચારે તરફ ફેલાય છે. તે આકૃતિએ અન્ય મનુષ્યેાના મનના સબધમાં આવે છે, અને તેનામાં પણ એવા વિચાર। જાગ્રત કરે છે. વળી જે વ્યક્તિ શુભ ભાવનાઓ ભાવે છે, તે વ્યક્તિ પાતે શુભ વિચારાનુ` કેન્દ્રસ્થાન-મધ્યબિંદુ ખને છે. અને તેથી જગતમાં જે સારા વિચારોનાં રૂપ હોય છે, તે તેના તરફ આકર્ષાય છે અને તેના શુભ વિચારાને પુષ્ટ કરે છે.
વળી આવી ભાવનાઓથી સકળ પ્રાણીમાત્ર સાથે તેને મૈત્રી થાય છે અને ઘણા જીવા સાથે પૂર્વના અશુભ કર્મબંધ થયા હૈાય તે વીખરાઈ જાય છે. તેમજ તે શુભ ભાવનાએ, તેનાથી ભાવિત થનારને શુભ કર્મ કરવા, ઉચ્ચ કાર્યો કરવા પ્રેરે છે. તેથી નિર'તર શુભ અને ઉચ્ચ ભાવના ભાવવી એટલું જ નહિ પણ, તેને યથાશક્તિ યથામતિ વ્યવહારમાં ઉતારવા કટિબદ્ધ રહેવુ તે જરૂરી છે. આત્મવિકાસનુ તે અનન્ય સાધન છે,
ભાવનાનું સ્વરૂપ
ભાવના અનેક પ્રકારની કહી છે. તેમાં મુખ્ય ચાર છે, મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ.
આ ચાર ભાવનાએ મુખ્ય એટલા માટે છે કે, એ જેનામાં ન હાય, તે ધમ પાળવાને લાયક બની શકતા જ નથી.