________________
ભાવનાઓના ભાવ અને પ્રભાવ
ભાવનાઓના ભાવ અને પ્રભાવ
અનિત્યાદિ ૧૨ અને મૈગ્યાદિ ૪ ભાવનાઓની એકસરખી અગત્યતા સ્યાદ્વાદ દન માને છે. તેનું કારણ શરીરાદિ સ`પદાર્થાને નિત્યાનિત્ય અને કથંચિત્ ભિન્નાભિન્ન માન્યા છે, તે છે.
શરીર અને આત્માના સબ'ધ ભેઢાલેદાત્મક છે. શરીર અને આત્મા. પેાતે પણ ગ્રંથ'ચિત્ નિત્યાનિત્ય છે.
વૈરાગ્ય પ્રાપ્તિ માટે લેઇ અને અનિત્ય અ'શના વિચાર વધારે ઉપકારક છે. તેથી અનિત્યાદિ ભાવનાએમાં તેને જ ઝેક અપાય છે.
જીવ જીના સંબંધ પણ ભેદાભેદવાળા અને જીવપદ્મા પણ કથ`ચિત નિત્યાનિત્ય ધર્મ વાળા હોવાથી મૈથ્યાદિ ચાર ભાવનાઓમાં અભેદ અંશને મહત્ત્વ આપ્યું છે. જો તેમ ન કરવામાં આવે, તે બીજાને હણુનાર તું તને જ હણે છે, એમ કેમ કહી શકાય? ત્યાં અભેદને મુખ્યતા આપવાથી જ હિંસા શકાય છે.
અહિંસાદિ વ્રતની સ્થિરતા માટે અભેદ અંશને પ્રાધાન્ય ન અપાય, તે હિંસાદિ દોષ અટકી જ કેવી રીતે શકે ?
સ્વહિંસા વખતે નિત્ય અંશનુ મહત્ત્વ, પરજીવની હિંસા વખતે અનિત્ય અંશનુ મહત્ત્વ, એ રીતે જે સ્થળે, જે અશને મહત્ત્વ આપવા લાયક હાય, તે અ’શને મહત્ત્વ અપાય, તે જ સંકલેશનુ નિવારણ, વિશુદ્ધિનું પ્રાગટ્ય, વ્રતનુ' થૈય', અવ્રતના ત્યાગ થઈ શકે છે.
પારકાના ધનના અપહરણ વખતે તે ધનના તે વ્યક્તિની સાથે અભેદ્ય આગળ કરવાના છે. તે જ પરધન લેતાં પ્રાણ જ લીધા' વગેરે ૫ક્તિએ સંગત થાય. ભેદાભેદ
પેાતાના ધનના અપહરણ વખતે ધનના અને પાતના ભેદ સ`બંધ વિચારવા ઉપકારક થાય છે.
(
એ રીતે જૈનદન સંમત બેભેદ, નિત્યાનિત્ય અંશને જુદીજુદી અપેક્ષાએ પ્રધાન બનાવી આત્મકલ્યાણમાં સહાયક કરી શકાય છે.
એ વિચારમાંથી જ અનિાદિ ભાવનાઓની જેમ જ મૈગ્યાદિ ભાવનાએ પણ વ્રત અને વૈરાગ્ય સ્થિરતા માટે ઉપકારક ગણુાએલી છે. તેથી તે ભાવનાએનાં સ`વરપણામાં લેશ માત્ર આંચ આવતી નથી. એકને સ`વર અને એકને આશ્રવ કહેવાનુ રહેતું નથી.