________________
ભાવનાઓને ભાવ અને પ્રભાવ
તે ચાર ભાવનાઓમાં પહેલી મૈત્રીભાવના છે. બીજી કરુણા, ત્રીજી મુદિતા અને ચેથી માયશ્ચભાવના છે.
પરના હિતને વિચાર તે મત્રી છે. પરના દુખના નાશને વિચાર તે કરુણા છે. પરના સુખથી થતા સંતેષને વિચાર તે મુદિતા છે. પરના દોષ તરફ ઉપેક્ષાને વિચાર તે માધ્યમ્ય છે. આ ચાર ભાવનાએ વિશિષ્ટ પ્રેમરૂપ છે. એક અપેક્ષાએ ઉચ્ચ જીવ પ્રતિ પ્રેમ એ પ્રમોદરૂપ છે.
સમાન પ્રતિ પ્રેમ એ મિત્રીરૂપ છે. ઊતરતા અને હલકા પ્રતિ પ્રેમ તે અનુક્રમે કરુણુ અને માધ્યશ્ય છે.
આ ભાવનાએ નિરંતર જેના અંતરમાં વાસ કરી રહેલી છે, તે મનુષ્યમાંથી શ્રેષ સર્વથા નાશ પામે છે. ઠેષ નાશ પામવાની સાથે દ્વેષની સાથે સંબંધ ધરાવતા સર્વ દુર્ગણે સ્વયમેવ વિલય પામે છે.
રાગભાવનો નાશ જેમ વૈરાગ્યભાવનાથી છે, તેમ શ્રેષભાવનો નાશ મૈત્રી ભાવનાથી છે.
સકળ પ્રાણ પ્રત્યે હિતચિંતાને ભાવ હવે એ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાને પામે છે. મૈત્રીભાવના
મૈત્રીભાવનાને માતાની ઉપમા આપી છે.
માતાને પુત્રના હિતની ચિંતા હોય છે, પુત્રના ગુણને પ્રમેહ હોય છે, પુત્રના દુઃખની કરુણા હોય છે તથા પુત્રના દેષની ઉપેક્ષા-ક્ષમા હોય છે.
માતા એ વાત્સલ્ય રસનું પ્રતીક છે. મિત્રીને વિષય સમસ્ત જીવશશિ છે.
સમસ્ત સત્ત્વવિષયક સ્નેહને શામકારે મૈત્રી કહે છે. સનેહ એ જીવની અંદર રહેલે સ્થાયીભાવ છે. આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવવડે ચર્વણું પ્રાપ્ત થવાથી તે નેહ વાત્સલ્ય રસમાં પરિણામ પામે છે.
લૌકિક વાત્સલ્ય રસમાં પુત્ર-પુત્રી આદિ આલંબન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિની ચેષ્ટા ઉદ્દીપન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિને આલિંગનાદિ અનુભાવ છે અને હર્ષશોકાદિ સંચારીભાવ છે.
લોકેત્તર વાત્સલ્ય રસમાં સમસ્ત જીવરાશિ એ આલંબન વિભાવ છે. જીવસમૂહની ચેષ્ટા એ ઉદ્દીપન વિભાવ છે. નેહનું ઉદ્દીપન સુખી પ્રત્યે મૈત્રીરૂપે, દુઃખી પ્રત્યે કરુણા