________________
૧૦૦
તત્વત્રયીની પ્રસ્તાવના.
| ઇત્યાદિક હજારે બાબતે સર્વના વિરૂદ્ધમાં આવી લખી વાળી પછી એક વાત એવી પકડાવી દીધી કે-હાથી મારવા આવતા હોય તે તેના હાથે મરી જવું પણ જેનોના ઉપાશ્રયમાં જઈને આપણું પ્રાણ બચાવવા નહીં. સત્યાસત્યના વિચાર વિનાની ભેળી દુનીયાએ આ વાત મજબૂત પકડી લીધી. હવે તેમને સત્યાસત્યને વિચાર કયે ઠેકાણેથી મળી શકે?
પિતાના સ્વાર્થની ખાતર આ બધું ઉંધું છત્ત કરવાવાળા પિતે સમજતા હતા કે–અમારી વાતને ભેદ કે જાહેરમાં આવશે તે આ સર્વિસના અનુયાયીથીજ આવશે, બાકી અમારી ચાલાકી બીજા કેઈથી પણ જાહેરમાં આવશે નહી. પણ કુદરત એવી છે કે આખરમાં સત્યાસત્ય જાહેરમાં આવ્યા વગર રહેતું નથી. આ અંગ્રેજોના રાજ્યમાં ગ્રંથે છપાઈને બહાર પડી જવાથી અને જગે જગે પર લાયબ્રેરીઓના સાધનથી સત્યપ્રિય સજજનેના હૃદયમાં ખળભળાટ પેકે, તેમના સહવાસથી ભળી દુનીયા પણ હબલ ડખલ થઈ પી. આવી સ્થિતિમાં સત્યપ્રિય પંડિતો પણ પોતાના ટુક ટુક સ્વરૂપના વિચારે જાહેરમાં મૂકતા ગયા. એટલે આ ભેળી દુનીયા પણ કાંઈક સત્યાસત્યને વિચાર કરવાને ઉત્સુકતા ધરાવનારી થઈ, મહાત્મા ગાંધીજી જેવા સર્વજ્ઞોના મર્મના વિચારોને કાંઈક ઠીક ઠીક સમજયા હશે પણ દુનીયાને એકત્ર સંગઠન કરવા અહિંસાત્મક રહેવું અને સત્યપ્રિય થવું એટલુંજ બતાવી દુનીયાને એ ચમત્કાર બતાવ્યું કે જેઓ હિંસાની હિમાયતી કરવાવાળા હતા તેઓ પણ અહિંસાત્મકના સ્વરૂપને જ વળગી પડ્યા. જે કદાચ આ ચાલતા વિગ્રહમાં અહિંસાત્મક સ્વરૂપને વળગ્યા ન હતા તે તેમની સર્વપ્રકારની હૈયાતી પણ જોખમ ભરેલીજ થઈ પડતી. મેં જે આ બધું લખ્યું છે તે સત્યપ્રિય સજજનેને શોધ ખેળ કરવાના માટે જ લખ્યું છે અને તે જૈન-વૈદિક બંને બાજુના વિચારેને મૂકીને જ લખ્યું છે પરંતુ એક તરફના વિચારે માત્ર લખીને બતાવ્યા નથી. મારા લેખ સિવાય સર્વજ્ઞોના વિચારો ઘણું ઘણા પ્રકારના સૂક્ષ્મ દષ્ટિથી વિચારવાના બાકી છે. તેમને એક અંશ માત્ર પણ હું બતાવી શકયો નથી. તેથી આગળ આગળના વિચારો નિપક્ષપાત પણાથી વિચારવાની ભળામણ કરૂ છું, હું એક પામર કયાં સુધી લખી લખીને બતાવી શકવાને હતી
હજારે ઋષિ પંડિતેએ-ઈદ્ર, વરૂણ, સૂર્ય, સોમ, અગ્નિ આદિ દેવેની તુતિઓ કરીને પ્રાયે તેઓ પોતાના સ્વાર્થની માગણી કરતા નજરે પડે છે. તે સ્તુતિઓને જે સંગ્રહ તે વેલેના નામથી પ્રસિદ્ધમાં મુકવામાં આવ્યું. પરંતુ તેને કેઈ એક નિયંતા કે પ્રવતક જાહેરમાં જણાયા નથી. તેથી તેમાં એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org