________________
પ્રકરણ ૧૧ મું.
વૈદિકમતે સગરરાજા.
૧૨
પ્રકરણ ૧૧ મું.
વૈદિક મતે-સગરરાજા. (પ્રે. આનંદશંકર બાપુભાઇ ધ્રુવકૃત નીતિશક્ષણ પૃ. ૯૫ માંથી)
- સ ); ગર નામના સૂર્યવંશી રાજાને બે રાણીઓ હતી. શિવજીના
વરદાનથી એકને એક છોકરો અને બીજીને સાઠ હજાર છોકરા
ઉત્પન્ન થયા. એ એક છોકરાનું નામ અસમંજસ હતું. તે R s ને ઉછાછલો અને ર હતું, રડતાં બાળકને નદીના કાંઠે ઘસી
જ જઈ નદીમાં નાંખી દેતે. પ્રજાની ફરીયાદથી પ્રધાનેએ રાજાની આજ્ઞાથી તેને દેશથી બહાર કાઢી મૂક્યો.
હવે પેલા સાઠ હજાર પુત્રનું પરાક્રમ સાંભળે, તે પણ ફર કર્મના કરનારાજ હતા. . એક વખતે સગરરાજાએ અશ્વમેઘ આરાધ્યો. યજ્ઞના નિયમ પ્રમાણે અશ્વને છુટે મૂકો. જે એ અશ્વને બાંધે તેની સાથે વિજય મેળવે જોઈએ તેની પાછળ સાઠ હજાર પુત્રે ગયા. સગરની આજ્ઞાથી તેમણે ઘોડાને બે ત્રણ વખત શે પણ જડ નહી. છેવટે કપિલમુનિના આશ્રમમાં ઝાડ નીચે બાંધેલે પેલે ઘડે છે. આ જ ચોર છે. એને બાંધીને મારે. કપિલમુનિ સમાધિમાંથી જાગ્યા તેઓના તરફ નેત્ર ફેરવ્યું. નેત્રની અગ્નિથી સાઠે હજાર છોકરા ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ ગયા. એ વાત રાજાને કાને જતાં તે ગભરાયે કે--સાઠ હજાર બળીમૂઆ, એકને દેશનિકાળ કર્યો છે, અને યજ્ઞ પુરો થયો નથી. હવે કરવું શું ? અસમંજસને અંશુમાન પુત્ર હતું, તે રાજા પાસે રહેતે. એ પુત્રને બોલાવી રાજાએ કહ્યું કે તારા પિતા દેશ વટે છે, તારા કાકાઓ કપિલમુનિના કેપથી ભસ્મ થયા. મુનિ પાસે યજ્ઞને ઘડે છે તું લઈ આવે તે યજ્ઞ પૂરો થાય અને હું સ્વર્ગે જાઉં. દાદાની આજ્ઞા માથે ચઢાવી મુનિ પાસે જઈ પ્રણામ કરી ઘેડો માંગ્યો. મુનિએ પોતે ઘેડો બાંધે જ ન હતે. અંશુમાનને ઘડે છે લઈ જવા કહ્યું ઋષિ રાજપુત્રનો વિનય અને ધર્મ જોઈ બહુજ પ્રસન્ન થયા જેથી એને વરદાન આપ્યું કે તારો પૌત્ર ભગીરથ સ્વર્ગમાંથી ગંગા ઉતારી લાવશે અને એના જળથી પવિત્ર થઈ તારા કાકાઓ સ્વર્ગે જશે. અંશુમાન ઘડો લાવ્યું અને સગરને યજ્ઞ પુરે થયે.
17
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org