________________
તત્ત્વત્રયી મીમાંસા.
ખંડેર
૩ આ બકરા પૂષાને ભાગ છે, અને બધા દેવતાના લાયક છે, આથી તે આગલા દાડનાર ઘેાડાની સાથે લાવવામાં આવે છે, અને ત્વષ્ટા તેને પૂરો ભાગ અર્થાત્ પૂર્વ નૈવેદ સ્વરૂપ બધા દેવતાને આપે છે,
૧૪૦
૪ પુહિતા—દેવતાઓના હવનીય-ઘેડાને જ્યારે ત્રણ વાર હુતાગ્નિ પ્રદક્ષિણા કરવા લઇ જાય છે ત્યારે આ બકરા પૂષાના ભાગ આગળ થાય છે અને દેવતાદિઆને યજ્ઞના સમાચાર આપે છે.
(
જ હોતા, અધ્વર્યું, અચાયક, ( પ્રતિ પ્રસ્થા ) અગ્નિ મિ ંધ ( અગ્નિ ધ્ર ) શ્રાવ ગ્રાભ ( ગ્રાવ સ્તુત ) અને શધ્રા ( પ્રશાસ્તા ) તમારા આ સુ શંખલ, સુરચિત, યજ્ઞથી નદીએ પૂર્ણ કરે.
૬ જેઓ ઘાટા બાંધવાના પૂત્ર કન કરે છે, જે તે પુષ લઈને જાય છે, જેઓ પૂષ ઉપર ચષાલ-અર્થાત્ ચક્ર સ્થાપન કરે છે એએના યત્નથી અમારી કામના સફલ થાઓ.
છ અમારી કામના સિદ્ધ થઇ છે, હંમણુાંમસ્ટણુ દૃષ્ટ ઘાડા દેવતાઓના આવાસમાં ગમન કરે છે. હમણાં ઋષિએ આન હવાલા થાઓ.
૮ ઘેાડાના પગ, તથા ગળાનું બાંધેલું-દેદરડું, કમરની દેરી; તથા ખીજી દોરી, અને ઘેાડાના વિલ દાં, આ બધા હૈ અશ્વ ?.તમારી સાથે દેવતાઓની પાસે જાઓ,
૯ માંસના જે ભાગ માખીઓ ખાય છે, જે અંશ સ્વરૂપ ( અર્થાત્ મજ્જાની ) તથા છેદના અસ્ત્રમાં લિપ્ત થયું છે, જે સમિતાને હાથ, તથા નખમાં સલગ્ન થયા છે તે જાણે કે અશ્વ ? તમારી સાથે દેવતાઓની પાસે જાય છે.
૧૦ જે અપરિપકવ દ–ઘેાડાના પેટમાંથી નીકલે છે, આમિષના અતિ શુદ્રાંશ માત્ર પશુ તેનાથી પવિત્ર કરીને સમિતાએ યત્ન પૂર્વક રાંધવુ.
૧૧ રાંધવાની વેળાએ તમારા છિન્ન શરીરના જે ભાગ ફૂલથી પડી જાય હું અશ્વ ? તે ભૂમીપર અથવા કુશામાં નહિં પડે, પરંતુ તે ભેાજનેત્સુક દેવતાઓને અપાય.
૧૨ જેઓ ઘેાડાનું માંસ . રાંધવાની પરીક્ષા કહે છે, જે તે માંસને શાભન ગંધ તરીકે કંઇ આપા—આવી રીતે કહે છે, જેઓ ઘેાડાનું માંસ ભિક્ષા સ્વરૂપે ચાહે છે, તેના યત્ન આપણી ઊત્કર્ષને માટે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org