________________
પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞના તત્વના વિકારરૂપજ હલને વૈદિક ધર્મ. ૨૪૫ આવ્યું છે. આ પુરુષસૂક્ત પ્રલયના સૂક્ત પછીથી લખાયું છે તે તે સૂક્તના મંત્રથી જ સિદ્ધ રૂપે જાહેર થાય છે.
જ્યારે આપણે વેદના આ સૃષ્ટિ વિષયના સુકતના વિશેષ વિચારમાં ઉતરીએ છીએ ત્યારે તે વિષય આલખ્યાલ જેવો લાગે છે. પરંતુ જરા વિચારને બિલકુલ લાગતું નથી.
ન્યાય સત્ર કાએ કાર્યકારણના સંબંધમાં એક એવું લક્ષણ બતાવ્યું છે કે-“કારણનુ માનેન કાર્ય” અથાત્ જેટલા પ્રમાણનું કારણ હોય તેટલા પ્રમાણનું કાર્ય બને પરંતુ આ સૃષ્ટિ ઉત્પત્તિના સંબંધનાં ત્રણે સુકતેને વિચાર કરી જોતાં ન્યાય શાસ્ત્રના લિંક્ષણને અનુસરતુ એક પણ સુકત નથી.
(૧) આ વેદનાં સુષ્ટિ ઉત્પત્તિના સંબંધનાં ત્રણે સુકતેને મતલબ એ છે કે-પૃથ્વી, આકાશ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, જી વિગેરે કાંઈ પણ ન હતું. માત્ર એક પ્રજાપતિ હતા.
આમાં વિચારવાનું કે–પૃની આકાશાદિક તે હતાં જ નહીં તે પ્રજાપતિ એક કયે ઠેકાણેથી કેવા સ્વરૂપથી પ્રગટ થએલે? અને તે પ્રથમ સેમાં રહેલે? ચારે દિશામાં દેખાતી આટલા મોટા વિસ્તારવાળી પૃથ્વી બનાવવાના મશાલા કયાંથી પેદા કરેલા? તે સિવાય સમુદ્ર અને પહાડ બનાવવાના મશાલા કયે ઠેકાણેથી મેળવેલા ? સુષ્ટિ બની ગયા પછી જીવોનાં શરીર બનાવ્યાં, પછી તેમાં અને સંચાર કર્યો, પણ પ્રથમ છ કયી વસ્તુના બનાવ્યા?
છની બનાવટના સંબંધે પ્રથમ નીચેની છ બાબતે વિચારવાની છે.
(૧) પ્રજાપતિએ – અનાવ્યા છે તે પ્રથમ પુણ્ય-પાપરૂપ કર્મ લગાડીને બનાવ્યા કે પુણ્ય પાપ વિનાના?
(૨) અથવા કર્મ પહેલાં હતાં, પછી તે જેની સાથે જે દઈને, પછી તે જીવેને આ સંસાર ચક્રમાં નાખ્યા?
(૩) અથવા જેવો અને કર્મો બને જુદા જુદા રહેલા હતા, તેઓને ભેગા કરીને આ સંસાર ચક્રમાં નાખ્યા?
(૪) અથવા જીવો બનાવ્યા પણ કમ બનાવ્યાં ન હતાં સંસાર ચક્રમાં પડયા પછી તે છએ પિતાના કર્તવ્યથી પિતાની મેલે પિતાને લગાવ લીધાં?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org