________________
પ્રકરણ ૩૭ મું જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતાપડિ. ૩૬૫ આવ્યા પછી તત્વના વિષયમાં તેમજ ઈતિહાસના વિષયમાં નવીન સ્વરૂપને ધમ બંધાતો તેના સંબંધે પંડિતેના થયેલા વિચારો નીચે પ્રમાણે –
(૧) ડે મેકડેનલ સં. સા. પૃ. ૨૬૩ માં લખે છે કે બ્રાહ્મણ ગ્રંથ આસરે ઈ. સ. પૂર્વે ૮૦૦, ૫૦૦ થી પ્રવર્તેલા એમ જણાવી પુ. ર૭૯ માં જણાવ્યું છે કે-શતપથ બ્રાહ્મણના સંબંધે એટલું નેધવા જેવું છે કે “અહંતુ” શ્રમણ અને પ્રતિબદ્ધ એ શબ્દ પહેલી વખત આ ગ્રંથમાં વપરાયેલા જોવામાં આવે છે.
(૨) પૃ. ૨૯૪ માં-ઉપનિષદોમાંથી જે સૌથી વધારે પ્રાચીન છે તેને અસરે ઈ. સ. પૂર્વે ૬૦૦ કરતાં વધારે મેડું રચાયેલું ભાગ્યેજ ગણી શકાશે.
(૩) પૃ. ૨૮૨ માં નીચે ટીપમાં જણાવ્યું છે કે–અશક રાજાએ બૌદ્ધધર્મ ને આશ્રય આપે ત્યાર પછી પણ ઉપનિષદે રચાયાં હતાં અને ઉપનિષદે પર બુદ્ધના નવા ધર્મની અસર થઈ હતી.
(૪) પૂ. ૨૧૬માં “સૂત્રગ્રંથ” આશરે ઈ.સ. પૂર્વે ૫૦૦-૨૦૦ એ ગ્રંથ માંના જે સૌથી વધારે પ્રાચીન છે તે છેક બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં આવ્યું તે અરસામાં જ રચાયા હોય એમ જણાય છે.
(૫) પૃ. ૩૫૪ માં-વીરચરિત કા આસરે ઈ. સ. પૂર્વે ૫૦૦, ૫૦ વેદનો સમમય જીવને સંસ્કૃત ગ્રંથોના સમય તરફ આપણે વળીએ છીએ તે વખતે વસ્તુ વિચાર અને સ્વરૂપમાં પ્રાચીન સાહિત્યના કરતાં તદ્દન જુદા જ પ્રકારના સાહિત્યને સૌથી પહેલે પરિચય આપણને થાય છે.”
હવેના સમયમાં જે ધર્મ પ્રવર્તે છે તેનું સ્વરૂપજ વેદના સમય કરતાં તદ્દન જુદા જ પ્રકારનું છે કારણ એ નવા સમયમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ મોટા દેવતાઓની ખાસ પૂજા કરવામાં આવતી આપણે જોઈએ છીએ........
( ઉં. મૅકડોનલ શાહેબની પાંચકલમને તાત્પર્ય–બ્રાહ્મણગ્રંથેથીજ જેના અને બૌદ્ધ મતને સંસર્ગ થતે ચાલે. ઈ. સ. પૂર્વે ૬૦૦ ના સૈકામાંથી ઉપનિષદે તેના ઉપર બોદ્ધ ધર્મની અસર થઈ તે પછી જૈનોની કેમ નહી? બૌદ્ધધર્મની અસ્તિત્વના પછી સૂત્ર ગ્રંથ રચાયા તેમાં બૌદ્ધના વિચારે ભળ્યા ત્યારે શું જૈનોના વિચારો નથી ભાળ્યા? ઈ. સ. પૂર્વે ૫૦૦ થી પછી રામાયણાદિક સંસ્કૃત સાહિત્ય મનાયું તેમાં વસ્તુ વિચાર અને સ્વરૂપમાં પ્રાચીન સાહિત્ય કરતાં તદ્દન જુદા પ્રકારના સાહિત્યની સરૂઆત થઈ તે શા કારણુથી થઈ? વિચારવાની ભલામણ છે. વિચારવાનું કે અતિપ્રાચીન કાલની વાતે ઈશ્વરની પ્રેરણાવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org