________________
ત-ત્નત્રયી–મીમાંસા
ખંડ ૨
આ પ્રમાણે જૈનધર્મના વિનાશ ઇચ્છતા જનેતર વિદ્વાનેામાંથી કેટલાય પાછળથી જૈનધર્મના સમથૅ ઉપાસક થયાના અને પેાતાની વિદ્વતાથી જૈન ધમ ને અસર કર્યાના દાખલાઓ ઇતિહાસના પૃષ્ટા ઉપર વિદ્યમાન છે.
૪૨૨
આ પ્રમાણેજ વમાન સમયમાં શ્રીયુત લક્ષ્મણ રઘુનાથ ભિડે નામના એક સમથ વિદ્વાને જૈન સિદ્ધાંત, તત્વજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્ય સંબંધે ઘણુાજ સુંદર, આકર્ષીક અને મનનીય વિચારા મરાઠી ભાષાના અહેાળા પ્રચાર પામેલા એક ઉત્કૃષ્ટ માસિકમાં હાલમાંજ પ્રસિદ્ધ કર્યાં છે. આ ભાઈએ જૈન ધર્મ સબન્ધ ખૂબ અધ્યયન, ચિંતવન, અને મનન કર્યુ છે. એમ નીચેના લખાણ ઉપરથી પૃષ્ટ તરી આવે છે.
“ અન્ય ધર્માંવ ખીચેના દુરાગ્રહ અને અજ્ઞાનજન્ય ટીકાથી હિંદુસમાજમાં જૈનધર્મ વિષયક અજ્ઞાનતા પ્રસરી રહી છે. અવ્યવહાય સિદ્ધાંતાથી ભરેલા અને નાસ્તિક, એવા વેદબાહ્ય જૈનનધમ છે. એવી સ` સાધારણ લેક વાયકા છે. વસ્તુતઃ જૈનધમ પૂર્ણ વ્યવહાર, આસ્તિક અને સ્વત ંત્ર ધર્યું છે.
જૈનધમ એ વિકૃત હિંદુધર્મ છે એમ કહેવામાં આવે છે, પરન્તુ વસ્તુતઃ સનાતન અને પુરાતન એવા જૈનધર્મનું વિકૃત સ્વરૂપ-એ હિંદુધર્મ છે, આ વાત જૈન ધર્મોનું સંપૂર્ણ જ્ઞાન થએલાઓને સ્વીકારવી પડશે. x x x અહિંસા તત્વ અને નિરીશ્વરવાદ આ બે તત્વના સામ્ય ઉપરથી બૌદ્ધ અને જૈનધમ એ એકજ ધર્મ છે, એવી આજસુધી યૂરોપીય વિદ્વાનેાની કલ્પના હતી. પરંતુ આ એ ધર્માંમાં જમીન આસમાન જેટલા અંતર છે..બૌદ્ધધર્મનું અહિ‘સાતત્વ કેવળ દયાભાવ ઉપર અધિષ્ટિત છે, પણ જૈન ધર્મની અહિંસા આત્મતત્વના ગભીર ગૂઢ અને દુર્ગંમતત્વ ઉપર અધિષ્ટિત થઇ છે. યુદ્ધે સૃષ્ટિ કર્તવ્ય વિષે મૌનવૃત સ્વીકાર્યું છે, ત્યારે જૈન ધમ કયભૂ, નિષ્કલંક, વીતરાગ, નિરૂપાધિક અને ચૈતન્યરૂપ છે, એમ ઇશ્વરની વ્યાખ્યા કરી · ઉશ્વર એ સૃષ્ટિકર્તા છે ’એવુ સમપક રીતે ખંડન કર્યું છે. × ×× પૂર્વકાલના જૈનધર્મની અસર ખુદુધમ ઉપર થઇ હોય તે તે સ્વભાવિક છે. જૈન ધર્મના સિદ્ધાંત બીજા ધર્મ કરતાં અત્યંત ભિન્ન છે અને તે સ્વતંત્ર છે. x x x
'
જનાના ચેાવીશમા તીર્થંકર ભગવાન મહાવીર દેવ, જે વખતે અદ્ભુત શાસનના પ્રચાર દુનિયામાં કરતા હતા ત્યારે ભગવાનના તે શુદ્ધે ઉપદેશ અને દૈવી ચરણુ જોઈ મુદ્દે ભગવાને પાતે મહાવીર દેવ માટે ધન્યાદ્ગાર કાઢયા છે, ××× જૈન તીર્થ”કરાં માટે આદરયુકત ઉદ્દગારા શ્રુતિ, સ્મૃતિ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org