________________
પ્રકરણૢ ૩૭ મું, ખરા વિકાર સમજનાર બ્રમાણ રઘુનાથ ભિડે. ૪૨૭ ભાષામાં પ્રભુ આપતા કે જે કાઈ પણ ગતિને જીવ સમજી શકે. આ ભાષા આત્માની ભાષા હતી, ન કે પર્યાયની કે પ્રદેશની, એવી આ ભાષા તિય ચ પણ સમજી શકતા હતા, પ્રપંચી લેાક આ વાતને ભલે ન સમજી શકે પણ તે તદ્ન માત્ર અશકય નથી. મહાવીર સ્વામી એટલે . તેઓશ્રીની પાસે જીવગણુ નૈસિક વૈર પણ ભૂલી જતા હતા. પ્રેમબળથી એમ થતું હતું. સર*સ વિગેરેમાં ભયથી જે મને છે તે પ્રેમથી શા માટે ન બને ? એમાં અશકય જેવું કાંઇ પણ લાગતુ નથી.
નિશ્ર્વર હતા
એવી રીતે મહાવીર પ્રભુ પાતે ખાદ્રેશ નિવેકીને વ્યવહારી હાવાને લીધે તેઓશ્રીના ઉપદેશ પણ શુદ્ધ વ્યવહાય રહેતા હતા, જે ધર્માચરણ કરશે તેમને ઇશ્વર સારૂં ફળ આપશે ને જે ખ઼ુરાઇથી વશે તેમના ઉપર ઇશ્વર નારાજ થશે, એવા ભાવનાપૂર્ણ પણ વિવેકહીન વચને, પ્રભુએ કદી પણુ કહ્યાં નથી. તમે ધર્માચરણ કરશેા તે બહુ સારૂં ફળ મળશેજ. ઇશ્વરની કૃપા અવકૃપાના કશે પણ સંબધ તેથી રહેતા નથી. ભલા રાજી થવુ કે નારાજ થવુ' વીતરાગ ઇશ્વરને કેમ સંભવે ? એ વાત અવ્યવહા૨ે છે. વીતરાગને નિપાધિક ઈશ્વરને કત્લ કે ઉપધિ નથી. એવી વિવેક પૂર્ણ વૃત્તિ મહાવીર પ્રશ્નની છે,
એકાંતમત અવ્યવહાય હોય છે. પ્રભુએ અપેક્ષાયુકત અનેકાંતમત્ત ઉપદેશ્યું છે. કાંઈ પણ વિધાન કોઇ એક અપેક્ષાથીજ સત્ય હેાય છે, નહિ' કે સદાય સત્ય રહે છે. ખીજા મતે પદેશકોની આ ભુ? પ્રભુના શાસનમાં નથી એટલે સ્યાદવાદ વિવેક પૂર્ણ રીતે વ્યવહાય છે.
હિંસાદિ પાપ કર્યાં પણ પુણ્ય કર્માિન કરે છે. એમ વિવેક હીતનુ અવ્યવહાય વચન કેટલાક મતાપદેશકાતુ છે. વીર પ્રભુએ સમ્યક્ ધર્મ ઉપદે શ્યા છે જેમાં જરા પણ કિલ્મીષ નથી.
મારી પૂજા કરશે કે મારા શરણુ આવે, એટલે તમારૂં કલ્યાણ થશે. હું દેવપુત્ર છુ, દેવદૂત છું; એવાં અવિવેક વચના પ્રભુએ કહ્યાં નથી. સમ્યક્ ધમતું આચરણુ કરી તમારા આત્મા ઉન્નત થશે. એમ ન કરે તેા ભવમાંજ ડુબતા રહેશે, તમારી મુકિત ખીજા ઉપર અવલ ંબિત નથી. તમાર સારૂં અને નઠાર તમારા હાથમાંજ છે, એવું સત્યવચન મહાવીર પ્રભુએ કહ્યું છે. પ્રભુએ પ્રચ કચેર્યાં નથી કે કાંઇપણ બાલી લેાકેાને ઉશ્કેર્યા નથી, જે કાંઈ સવ ખાજુથી સત્ય અને નિરાખાધ્ય હતુ. તે તેઓશ્રીએ ઉપદેશ્યુ. એવા આત્મમાર્ગ ઉપદેશથી ધ્યાનમાં ન આવે એવા હાવાથી પાતે આચરી ખરેખર વ્યવહાય છે એમ તાન્યેા. એનાથી વ્યવહારી બીજા કેણુ છે ? ને વીરશાસનથી પણ વિવેકપૂર્ણ
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org