________________
પ્રકરણ ૩૭ મું. ત્રણ પગલાં મૂક્તાં ત્રણેક રચનાર વિષ્ણુ. ૪૩૭
આ આપણું ભરતખંડને થોડાજ સમય માલક બની સાધુઓને ઘાત વાંછનાર એવા નમુચિ બ્રાહ્મણને ગર્વ દૂર કરનાર વિષ્ણુ કુમાર રાજર્ષિ (આચાલતા વિષ્ણુથી જુદા) ૨૦ મા તીર્થંકરના સમયમાં થયા છે.
તે વાત કત્રિમ અવતાર ધારણ કરનાર વિષ્ણુની સાથે જોડાઈ, તે વિષ્ણુ ગીતામાં યુગયુગમાં અવતાર ધારણ કરતા લખાયા, પુરાણમાં ૨૪ અને ૧૦ અવતાર ધારણ કરતા લખાયા તે ખરા પણ દૈત્ય-દાનને વારંવાર માર ખાઈને નાશ ભાગ કરતા પણ લખાયા છે.
તે વિષ્ણુ વેદના ૧ લા, અને ૭ મા મંડલમાં ત્રણે લેકને ઉત્પન્ન કરી, તેમાં કુદકા અને ભુસકા મારવાવાળા ન જાણે કથા અંધકારમાં લખાયા? વિચારવાની ભલામણ કરું છું. પણું સાથમાં એટલું તે કહું છું કે-વેદિકના પંડિતોએ સર્વજ્ઞાતા તને અને સર્વાના ઈતિહાસને લઈ તેમાં ઉંધી છત્તી કલ્પનાઓ કરી. કેઈમાં અધિક લખ્યું, તે કઈમાં ન્યૂનતા કરી મરજીમાં આવે તેમ ચિત્રી પોતાને વૈદિક ધર્મ કપિત ઉભે કરેલો છે. પણ તેમાં કેઈ સર્વજ્ઞ તે થએલેજ નથી માત્ર અક્ષરના પંડિતોએ કાળા અક્ષરેને કુટી મારેલા છે.
* આ વૈદિકેનું અનુકરણ કરનારા બીજા બધાએ મતવાળાએ એ પિતા પોતાના ઈશ્વરને જગના ઉત્પન્ન કરવાવાળા કલ્પી લીધેલા માલમ પડે છે. વિદિકના પંડિતથી દુનીયાને કઈ મેટો સુધારે થયો હોય એમ કાંઈ જણાતું નથી પણ કાંઈક બિગાડેજ થએલે માલમ પડશે. આ વાત સત્ય હૃદયના સજજને ને વિચારવાની ભલામણ કરું છું, અને આ મારા ગ્રંથની પણ સમાપ્તિજ કરૂં છું.
| ઇતિ શ્રી વિજયાનંદસૂરીશ્વર (પ્રસિદ્ધનામ આત્મારામજી) મહારાજના લઘુ શિષ્ય-દક્ષિણ વિહારી મુનિ અમરવિજય વિરચિત “તવત્રયી મીમાંસા”. ખંડ બીજે પ્રકરણ ૩૭ માની સાથે આ ગ્રંથ સંપૂર્ણ
વતાં વિનરાસ”
(
સમાસ
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org