Book Title: Tattvatrai Mimansa Part 1 and 2
Author(s): Amarvijay
Publisher: Jain Sangh Samast

View full book text
Previous | Next

Page 1168
________________ ૪૩૬ - તત્ત્વત્રથી–મીમાંસા. ' ખંડ ૨ હે વિષ્ણ? તારૂં મહામ્ય કઈ જાણી શકતું નથી. માત્ર પૃથ્વીને અંતરિક્ષ આ બેજ ચક્ષુથી જોઈ શકાય છે. આ લખવું જ ચગ્ય નથી. કેટલાક અધ્યાત્મિક વિચારે જેમકે-સુમ જીવના, તેમના પુણ્ય પાપના સંયે નથી ૮૪ લાખ જેની નિમાં ભટકવાના, તેમજ ૮૪ લાખ જેની વેનિયાના વિચારે સર્વ વિના બીજા કેણ બતાવી શકે તેવા છે. વૈદિકમાં સર્વને મુલથીજ ઈન્કાર કરવામાં આવેલ છે, તેથી જ આ સ્તુતિકારે લખી બતાવ્યું છે કે-જન્મ કે જન્મેલ પુરૂષ તારી મહિમાં જાણી શકતા નથી. પરંતુ જન્મેલે પુરૂષ સર્વજ્ઞ થઈ બતાવે તે જ તે વસ્તુઓ સત્ય સ્વરૂપની હોઈ શકે છે, પણ બીજાઓની લખેલી સત્ય સ્વરૂપની હોઈ શકતી જ નથી. વળી લખ્યું છે કે–ઘુ લેક નીચે ન પડે તેમ તેં ટેકવ્યું છે. આ અનાદિના ઘેર લોકને ટેકવવાને વિણું ક્યા કાળમાં આવેલા? દશમા મંડલમાં તે બધા લેકને વટલાઈને રહેલા પ્રજાપતિ-બ્રહ્મા બતાવ્યા છે. આ બેમાંની કયી વાત સાચી? પૂર્વ દિશા શેમાં ગરકતી પૃમીએ ધારણ કરી ? આ લેખકે કેટલા બધા જ્ઞાનીઓ હશે ? વળી–પૃથ્વી-અંતરિક્ષને કહ્યું છે કે સ્તવન કરનારને આપવાની ઈચ્છાથી તમે અન્ન-ઘાસવાળાં થયાં છે. આ બન્ને જડ પદાર્થની પાસે આવા પ્રકારની પ્રાથના કરનાર કેવા પ્રકારના જ્ઞાનવાળે હશે? વળી સ્તુતિકારે કહ્યું છે કે વિષ્ણુએ પગ મૂક્યો એટલેજ તમે પહેલાં થયાં છે. વિષ્ણુએ કયા કાળમાં અને ક્યાંથી આવીને પગ મુકો કે જેથી પૃથ્વીને આકાશજ પહેલાં થઈ પડ્યાં? વળી સ્તુતિકાર કહે છે કે પૃથ્વી–આકાશને બરાબર ધારણ કરે. વળી કહે છે કે–પૃથ્વીને તે તમેં પર્વતથી ધારણ કરી છે, પર્વતે તમારા આત્મભૂત છે. તમેં તેમના અધિપતિ છે. વિચાર કરી જોતાં-કેઈ નીશાના ચક્રમાં–પૃથ્વીને નીચે જતી, અને આકાશને પોતાના પર પડતાંની, ભ્રાંતિથી બેલતાં પાછા વળકે વાલે હોય કે પૃથ્વીને તે તમેં પર્વતેથી ધારણ કરી છે, પર્વતે તમારા આત્મભૂત છે એમ સમાધાન કરી લીધું હોય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174