________________
પ્રકરણ ૩૭ મુ. ત્રણ પગલાં મૂકતાં ત્રણ લોક રચનાર વિષ્ણુ. ૪૨૯ રહેનાર, બહુથી જેની સ્તુતિ કરાય છે, કામેના જે વનાર પૂરનાર છે તેની પાસે, વળી જે વિષ્ણુએ આ પ્રસિદ્ધ દશ્યમાન દીધ–અતિ વિસ્તૃત, નિયમ સાથે રહેનાર ત્રણ લેાકને એકÀાજ અદ્વિતીય હોઇ, ત્રણ, પગલાં વડે વિશેષ માખ્યા. (૩)
જે વિષ્ણુના મધુર, દિવ્ય અમૃત વડે પૂર્ણ, ત્રણ પગલાં અક્ષય થતા અન્નવડે તેને આશ્રયે રહેલા પુરૂષોને તૃપ્ત કરે છે. જેણેજ, પૃથ્વી, અંતરિક્ષ, અને સભૂતજાત ચૌદ લેાક–અથવા તે પૃથ્વી એટલે તેની નીચેના અતલ, નિતલ આદિ સાત ભુવન, થ્રુ એટલે તેની અંદરના, ભુત્રન વગેરે સાત ભુવન, એમ ચૌદ લેાકને, વિશ્વભુવન એટલે તેમાં રહેનાર સર્વ લેાકને, ત્રણુ ધાતુને સમાહાર તે ત્રિધાતુ, પૃથ્વિી, જળ, ને તેજરૂપ ત્રણ ધાતુથી વિશિષ્ટ થાય તે પ્રમાણે ધારણ કર્યા, અથવા ત્રિધાતુ એટલે ત્રણ કાળ કે ત્રણ ગુણ સાથે. (૪)
એ વિષ્ણુનું પ્રિયભૂત તે–સવથી સેવાય છે, માટે પ્રસિદ્ધ અંતરિક્ષ (પાથ અંતરિક્ષનુ નામ છે) એટલે અનિશ્વર બ્રહ્મલેાક હું વ્યાપું ? જેસ્થાનમાં દેવને દ્યોતમાન વિષ્ણુને યજ્ઞાદિથો પોતાના ઇચ્છતા નરા તૃપ્તિ અનુભવે છે. અત્યધિક સર્વ જગતને વ્યાપ્ત કરનાર વિષ્ણુના ઉત્કૃષ્ટ-નિતિશય કેવલ સુખાત્મક સ્થાનને વિષે મધુના નિષ્પદ પ્રવાહ ચાલે છે. આ પ્રમાણે ખરેખર તે સર્વના બધુ છે. (હિંદુ. દેવા. પૃ. ૧૪૩-મં૰૧ અ૦ ૨૧ સૂ૦ ૧૫૪ સાય, ભાષ્ય ના આધારે રાવ૦ કમળાશંકર પ્રાણશંકરે કરેલું ભાષાંતર જીવે.)
ત્રિવિક્રમવિષ્ણુની પાંચે ઋચાઓના ટુકમાં અથ
૧ વિષ્ણુએ-ત્રણ લેાકના અભિમાની અગ્નિ, વાયુ ને આદિત્યનું વિશેષ નિર્માણ કર્યું, જેને ત્રણ લેાકના આશ્રયભૂત અંતરિક્ષને આધાર તરીકે નિમ્મુ, એટલે તેમાં રહેલા ત્રણ લેાકને સર્જ્યો. અથવા પૃથ્વી નીચેના સાત લેાક સર્જ્યો. અને ઉપર પુણ્યવાન્ ચાગ્ય સાત લેાક સર્જ્યો. શુ' કરતાં તે સલા? લેાકેાપર પગ મુક્તાં સર્જ્યો.
૨ તે વિષ્ણુનું સ્તવન કરાય છે. જેમ ભયંકર, હિંસક સિંહનાં સ વખાણ કરે છે, તેમ વિષ્ણુ પણ મૃગ શત્રુઓને શેાધનાર, ત્રણ લેાકના રચનાર, ઉચ્ચા લેાકમાં કે વાણીવિષે રહેનાર વખાણાય છે. ૨
૩ અમારા કૃત્યથી ઉત્પન્ન સ્તંત્ર વિષ્ણુ પાસે જાઓ. તે કેવાકે વાણીવિષે કે ઉચ્ચા પ્રદેશમાં રહેનાર, કામાના પૂરનાર તેનીપાસે, જે એકલા વિષ્ણુ એ ત્રઝુ લેાકને ત્રણ પગવડે માથ્થા, ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org