________________
४30
. તત્ત્વત્રયી–મીમાંસા. .
. ખંડ ૨
--
( ૪ વિષ્ણુનાં ત્રણ પગલાં અન્ન વડે પુરૂષને તૃપ્ત કરે છે. પૃથ્વીની નીચેના સાત લેક, ઘની અંદરના સાત ભુવન, એમ ૧૪ લેક, તેમાં રહેનારા સર્વલકને અને પૃથ્વી જળ, ને તેજ રૂ૫ ત્રણ ધારણ કર્યા. ૪
૫ એ વિષ્ણુનું બ્રહ્મલેક હું વ્યાપું? જે સ્થાનમાં યજ્ઞાદિથી ન તૃપ્તિ અનુભવે છે. વિષ્ણુના સુખાત્મક સ્થાનમાં મધુને પ્રવાહ ચાલે છે. તે સર્વને બંધુ છે. ૫
પુનઃ હિંદુ દે. પૃ. ૧૪૪ની ટીપમાં મં૦ ૭ અ૦ ૬ ૯૯ થી. સાય. ભાષ્ય. એજ ભાષાંતરકાર લખે છે કે –
મા માત્રા એટલે માપથી પર એવા શરીર વડે વર્ધમાન હે વિષ્ણ? તારા મહિમાને તેઓ વ્યાપતા નથી, ઐવિક્રમ સમયે જે તારૂં મહામ્ય તે કંઈ જાણવા સમર્થ નથી. પૃથ્વીથી આરંભીને તારા-બને લેક–પૃથ્વી ને અંતરિક્ષ અમે જાણીએ છીએ, ચક્ષુથી જોઈએ છીએ, બીજું જોઈ શક્તા નથી. તું એ પરમ લોકને જાણે છે, તેથી તારો મહિમા કેઈથી વ્યાપી શકાતું નથી. (૧) .
- હે વિષ્ણ? જન્મતે પુરૂષ તારા મહિમાની દૂર સીમાને પ્રાપ્ત કરી શકતો નથી. તેમજ જન્મેલો પુરૂષ પણ પ્રાપ્ત કરતો નથી. શે તે મહિમા છે તે કહે છે. દર્શનીય મેટા ઇ લેકને તેં ઉચે ટેકવ્યું છે તે નીચે ન પડે તેમ ટેકવ્યા છે. તેમજ પૃથ્વીની પૂર્વ દિશાને ધારણ કરી છે. એ ઉપલક્ષણ છે વિશેષ અર્થ સુચવનાર છે. અર્થાત્ સર્વ પ્રાણીને ને ભુવનેને ધારણ કર્યા છે. (૨) સાય૦ ભાગ્ય, ભાષા, કર્તા.
| હે ઘાવી પૃથિવ્યો? પૃથ્વી ને અંતરિક્ષ સ્તવન કરનાર મનુષ્યને આપવાની ઈચ્છાથી યુક્ત એવા તમે, અન્નવાળાં, અને સુંદર યવસ–ઘાસવાળાં થયાં છે.
એ પ્રસિદ્ધ છે. વિષ્ણુએ પગ મુકયો છે એટલે હે પૃથ્વી ને અંતરિક્ષ? તમેજ પહેલાં થયાં છે. હે વિષ્ણ? એ બન્નેને બરાબર ધારણ કરે, પૃથ્વીને ઊદ્ધ મુખે ને આકાશને અધમુખે. વળી પૃથ્વીને સર્વત્ર રહેલા પર્વતેથી તમે ધારણ કરી છે, જેમ ચાલે નહી તેમ દઢ રાખી છે. પર્વતે એ વિષ્ણુના આત્મ સ્વરૂપ છે, વિણુ પર્વતની અધિપતિ છે. એવી કૃતિ છે. સાય૦ ભાષ્ય, ભાષા, કર્તા. . પ્રથમ વાગવેદના પહેલા મંડલના ત્રિવિક્રમ વિષ્ણુ, સાયણ ભાષ્યને અર્થ
અને તેને સાર બતાવ્યું. " હવે-વાવેદ સાતમા મંડલના વિષ્ણુને સાર જુવે – .
૧ હે વિષ્ણ? ઐવિક્રમ સમયનું તારૂં મહાતમ્ય જાણવાને કેઈ સમર્થ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org