________________
wwwmmm
૩૬૮ તત્વત્રયી–મીમાંસા.
૨ ખંડ - કેમકે આ કેશવલાલભાઈએ પિતાના લેખમાં ચેખે ચેખું લખી બતાવ્યું છે કે–અત્યારની સ્થિતિમાં જે “રામાયણ” છે તે ઈ. સ. પૂર્વે એકાદ સાક ઉપર તે કથાને અત્યારના રૂપમાં લખવામાં આવી.
મહાભારત કથા જ્યારે તે અત્યારની સ્થિતિમાં લખવામાં આવી ત્યારે બૌદ્ધ ને જૈન ધર્મના ઉપદેશેને ને પુરાણેના કેટલાક ભાગો પણ તેમાં જોડવામાં આવ્યા. પુરાણે ઘણાં પાછલથી લખાએલાં સિદ્ધ છે, ઉપર બતાવેલા પંડિતેના લેખેથી એજ સિદ્ધ થાય છે કે-જનેના સર્વોથી પ્રવર્તેલા તત્વના વિષ અને ઇતિહાસના વિષયે તેમના સ્વતંત્રના જ છે અને તેમાંથી બીજાઓએ લીધા છે.
પિતાના જેનસિદ્ધાંત નામના લેખમાં ડૅ. હેભૂતે મુકેલા વિચારો. તેની ટંક નેધ. ' (૧) જેનધર્મ એ સૌથી પ્રાચીન આર્ય તાત્વિક દર્શન છે અને પિતાની જન્મ ભૂમીમાં લગભગ ફેરફાર પામ્યા વિના આજ સુધી સચવાઈ રહ્યો છે.
(૨) જૈન ધર્મમાં વિશેષિતા છે તે માત્ર ઐતિહાસિકની નહી પણ દર્શન નિક પણ છે.”
(૩) આપણી પાસે પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રંથે છે તેમાં એનું મહત્વનું સ્વરૂપ ફુટી નીકહ્યું છે, અને પછી બધા કાળમાં અમુક અમુક વિષેને વિકસાવવાના અને સમરત દર્શનમાં મહત્વ વિનાના ફેરફાર કરવાના પ્રયત્ન થયા છે.”
(૪) “મહાવીર સ્વામી પહેલાં પણું આખું જૈનદર્શન હતું એવી જે જેનોની માન્યતા છે તે સ્વીકારી શકાય.”
(પ) “ કઈ વસ્તુ સ્થિતિના આધારે આ મત બંધાય છે એમ માનવાને આપણી પાસે સ્પસ્ટ પુરા તે નથી પણ એની વિરુદ્ધ જાય એવું પણ કશે પુરા નથી જૈનધર્મનું સ્વરૂપ જ આ વાતને ટેકો આપે છે.”
. (૬) “એનાં મૂલ ઈ. સ. પૂર્વે ૮-૯ સૌકામાં છે પણ તેથીએ પ્રાચીન કાળમાં અમારિ ધર્મ પ્રગટયે હતું એમ જેને જે માને છે અને તે આપણાથી સ્વીકાર ના થાય કારણ કે એના માટે કેઈ સંતેષ જનક પુરાવા નથી અને હિંદુઓના દર્શન શાસ્ત્રને પ્રાચીન ઈતિહાસ જોતાં એવું સ્વીકારતાં વાધ આવે.
(૭) “આજના જૈન ધર્મનાં બીજ ઈ. સ. પૂર્વે ૮૦૦ વર્ષ ઉપર નંખાયાં હતાં. ઇ. સ. શરૂઆતમાં એણે એકંદરે આજનું સ્વરૂપ ધારણ કર્યું હતું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org