________________
પ્રકરણ ૩૭મું. ખરેવિકાર સમજનાર, લક્ષ્મણ રધુનાથ ભિંડે. ૪૧૯ હેજ જોઈએ જાપાન, ચીન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ, અમેરિકા, આફ્રિકા વગેરે દેશના લોકોમાં પણ દેશ, કાલ પરિસ્થિતિને અનુસરી તફાવત થાય એ પણ સ્વભાવિક છે, એટલે દેશ, કાળ અને પરિસ્થિતિને લીધે મનુષ્યના સ્વભાવિક ગુણેમાં જે તફાવત જોવામાં આવે છે તે શાશ્વત હેતે નથી. કેમકે તે સ્વભાવિક નથી. મનુષ્યાદિ જીવોમાં જે આત્મા છે તેના ગુણે માત્ર શાસ્વત છે. આ આત્મિક ગુણના વિકાસ માટે એકજ નિયમ હોય એ સ્પષ્ટ છે. પછી તે જીવો કેઈપણ દેશના, કાલના કે પરિસ્થિતિમાંના હેય. *
દેશ, કાલ અને પરિસ્થિતિથી બદલાતા નિયમ અને આ આમેકર્ષકારી કપારે પણ નહિ બદલાતા નિયમો એ બેને ભેળા કરીને લેકેએ ઘણે ઘેટાળો પેદા કરેલ છે. આ બે ભિન્ન ભિન્ન નિયમને ધર્મ અને સંસ્કૃતિ આ બે જુદા જુદા નામેથી અંકિત કરી શકાય. - હાલમાં, પાશ્ચાત્ય, આફ્રિકન, રશિઅન, મહમ્મદી, ભારતીય અને બૌદ્ધ એવી છ સંસ્કૃતિઓ દુનીયામાંને પશ્ચિમાત્ય કહેવામાં આવે છે. આફ્રિકન સંસ્કૃતિને જંગલી કે બારિજનલ ગણવામાં આવે છે. તુકથાન, ઈરાન, અફગાનીસ્તાન અને મધ્ય એશિયાની સંસ્કૃતિને મહંમદી કહી શકાય. અને ચીન, જાપાનની સંસ્કૃતિને બૌદ્ધ તથા ભારતીય સંસ્કૃતિને-આય કે હિંદુ સંસ્કૃતિ કહી શકાય. જંગલી, ક્રિશ્ચિયન, મુસલમાન, હિંદુ અને બૌદ્ધ આ સંસ્કૃતિઓ ધર્મને નામે પણ ઓળખાય છે અને તેથી શબ્દને કલંકિત કરવામાં આવે છે.
વસ્તુતઃ દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ ધર્મ કાંઈ જુદે જુદે થતું નથી. સત્ય, અહિંસાદિવસે બધા દેશના, કાલના કે પરિસ્થિતિમાંના જીના ઉત્કર્ષને માટે એક સરખા જ મહત્વના છે. પણ બીજી બીજી સંસ્કૃતિવાળા લકે એમ માનતા નથી.
જંગલી લેકે ભૌતિક સુખમાંજ મગ્ન હોય છે, મહંમદી સંસ્કૃતિના લેકે જંગલી લોકો કરતાં ચેડા સુધરેલા છે, પણ તેઓ જંગલી જેવાજ હોય છે. ક્રિશ્ચિયન સંસ્કૃતિવાળા-યંત્રની સાહાયાને લીધે સુધરેલા જંગલી છે એમ કહી શકાય. પણ બૌદ્ધ અને હિંદુ સંસ્કૃતિના લેકે, બુદ્ધિ પ્રધાન કે લાગણીવાળા હેવાને લીધે ઉચ્ચ સંરકૃતિના છે એમ કહેવામાં આવે છે
એવી રીતે-પાષ્યિમાત્ય કે ક્રિશ્ચિયન સંસ્કૃતિ, આફ્રિકન સંસ્કૃતિ, મહમંદી સંસ્કૃતિ, બૌદ્ધ કે હિંદુ સંસ્કૃતિ, આ બધા શબ્દ આ દેશના લેકેના
+
'
,
, ; , '
ા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org