________________
પ્રકરણ ૩૬ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજ પંડિત. ૩૬૭
(૬) પૃ. ૩૧ માં–“જ્યારે તે અત્યારની સ્થિતિમાં લખવામાં આવી ત્યારે બૌદ્ધને જૈન ધર્મોના ઉપદેશ ને, પુરાણોના કેટલાક ભાગે પણ તેમાં જોડવામાં આવ્યા
(૭) પૃ. ૩૮ માં-ઈસ.પૂર્વે આઠમા સકાથી આખા આર્યાવર્તમાં ધર્મની મોટી ચર્ચા થતી હતી.”
પૃ. ૫૮ માં-ઈ. સ. ના લગભગમાં શુંગ રાજાઓના વખતથી-જેન-બોદ્ધની પૂર્ણ જાગૃતિ પછી–બ્રાહ્મણોએ સ્મૃતિઓ, મહાભારત તથા રામાયણને કેટલાંક પુરાણે જમાનાને અનુસરતાં તૈયાર કર્યા
વિષ્ણુ, મહેશ અને બ્રહ્માની પૂજા આ વખતથી સરૂ થઈ
(૯) ઉદ્ ઘાતના પૃ. ૧૯. માં જણાવ્યું છે કે “આખા હિંદુસ્થાનને પ્રાચીન આર્યો ભરતખંડ કહેતા. દુષ્યત રાજા અને શકુંતલાના પુત્ર ભરત રાજાના નામથી એ નામ આખા ખંડને આપવામાં આવ્યું એમ ઘણાએ લખી ગયા છે. કંદ વગેરે પુરાણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈક્વાકુ વંશના રાજા રાષભના પુત્ર ભારતના નામ ઉપરથી આખા ખંડનું નામ ભરતખંડ કે ભરતવર્ષ પડયું. જૈન સાહિત્યમાં આ મતને પુષ્ટિ મળે છે. કારણ કે એજ રષભ રાજા જનેના પહેલા તીર્થકર થાય.” - કેશવલાલ હિમતરામે બતાવેલી નવ કલમને કિંચિત તાત્પર્ય–સેમ પાનના બલથીજ ઘણું વેદના મંત્ર રચાયા ગણાય ખરા?
સેમ પીનારાઓમાં મંત્ર દ્રષ્ટા થવાની શકિત આવતી માનીએ ત્યારે તે સુરા પીનારાઓ પિતાનામાં આવેલી શકિત ઓછી માનતા હોય એમ કંઈ જણાતુ નથી.
પ્રાચીનમાં પ્રાચીન વેદકાલના અષિઓ જે ઈતિહાસ બતાવીગયા નથી તે ઇતિહાસ પાછલથી થયેલા સૂતે બતાવવા આગળ કયાંથી પડયા? તે ઈતિહાસ બીજામાંથી લીધેલ શું ન ગણાય? ઈ. સ. પૂર્વે ૮ મા સૈકાની લગભગ જૈનોના સર્વજ્ઞ અને તે અરસામાં બૌદ્ધધર્મની જાગૃતી વધતાં જે ધમની માટી ચર્ચાઓ થતી ગઈ તેમાંથી વૈદિકામ વાળા પંડિતે તરવના વિષયને અને ઇતિહાસના વિષયોને ગ્રહણ કરતા ગયા અને પિતાની અનુકુળતા પ્રમાણે પિતાના ગ્રંથમાં ગૂંથની કરતા ગયા તેથી તે તેના વિષયમાં એક વાક્યતા કરી શકયા છે, તેમજ નતે ઇતિહાસના વિષયમાં એક વાક્યતા કરી શક્યા છે. આ પ્રત્યક્ષના ગ્રંથાના પ્રમાણથી બીજુ કયું નવું પ્રમાણ ખોલી કાડવું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org