________________
૩૭૪
૩. ' . . તત્વત્રયી–મીમાંસા.
. '
ખંડ ૨
દ્રષ્ટિએ, તુલના આગળ વધતું જ જાય છે. આજે તે ઈટલી, ઝેકેલાવીયા, જરમની, અમેરીકા, ઈન્ગલેન્ડ અને ફ્રાન્સ, ચારે દિશામાં અને દેશદેશમાં અનેક વિદ્વાન જન સાહિત્યની શોધખેળ અને અભ્યાસ કરી રહ્યા છે. અનેક તુલનામક નીબંધે લખે છે અને સંસ્કૃત, પ્રાકૃત, માગધી, હીંદી, ગૂજરાતિ ભાષાઓ શીખે છે. - તેમનું અનુકરણ કરતી હાલમાં કેટલાક એવદેશીય વિદ્વાનોનાં પણ ચિત્ત જૈન સાહિત્ય તરફ આકર્ષાયાં છે. માનની દ્રષ્ટિએ જેન સાહિત્યને અભ્યાસ કરી રસ લેવા લાગ્યાં છે. એથી કાલાન્તરે એ શુભ દિવસ પણ આવવા આશા છે કે સાહિત્ય રસિક વિદ્વાનોના મગજમાં પ્રથમની માફક જન સાહિત્ય પુન ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે.
. છેવટે સાહિત્ય રસિક મહાશયો પ્રતિ નમ્ર નિવેદન કરવાનું કે આવા પ્રકારની જૈન સાહિત્યની ઉત્તમતાને બબાબર દેખે તેને વિચાર કરી તેમાં રહેલા તત્વરત્નના ગષક બની વારંવાર જૈન સાહિત્યરૂપી સુધા રસનું પાન કરી તૃપ્તિ મેળવવા અને સ્વત: કલ્યાણ કરવા ભાગ્યશાળી બને એજ સુષ કિ બહુના? =
આ વિષયને વધારે ન લંબાવતાં વિશેષ એજ જણાવું છું કે અમે એ “જૈનેતર દષ્ટિએ જૈન ” નામના પુસ્તકમાં છપાયેલા લેખે સિવાય બીજા પણ ઘણું મધ્યસ્થ વિદ્વાને તરફથી—“ લેખે” બહાર પડેલા છે, પણ કેટલીક અનુકુળતાના અભાવે તે બધા સપૂર્ણ લેખે દાખલ ન કરતાં તે તફે વાચકોનું ધ્યાન ખેંચવા માટે તેમાંના કેટલાક ટુકાં ટૂંકા ફકરા આ સ્થળે ટાંકી બતાવું છું. તે નીચે પ્રમાણે,
“સાધુ” સરસ્વતી ભંડાર–તત્વદર્શી–માર્તણ્ડ-લક્ષમી-ભડા--સંતસંદેશ આદિ ઉર્દ તથા નાગરી માસિક પત્રના સંપાદક, વિચાર કલ્પદ્રુમ, વિવેક કલ્પકુમ, વેદાન્ત કલ્પદ્રુમ, કલ્યાણ ધર્મ, કબીરજીકા બીજકે આદિ ગ્રન્થરત્નના રચયિતા તથા વિષ્ણુ પુરાણદિના અનુવાદક સુપ્રસિદ્ધ મહાત્મા શ્રી સુતરાની વમન એમ એ પિતાના સંપાદિત ઉર્દૂ માસિક પત્રના જાન્યુઆરી સં. ૧૯૧૧ ના અંકમાં પ્રકાશિત “માવીર હવામીના પવિત્ર જીવન” નામના લેખમાં કેવળ મહાવીર સ્વામીના માટે મહિ કિન્તુ એવા સર્વ જનતીર્થકરના, જૈનમુનિઓના તથા જૈનમહાત્માઓના સંબન્ધમાં લખી ગયા છે કે “ જે ફોન ના રંગ શુગર,
સંસાર-પીકા આર ચહ દોને કાલ હમારા ચલા ગયા પરંતુ હે પ્રભો ! તેરે જેસા પવિત્ર આજતક હમકે કઈ ન મીલા,
*
*
*
* *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org