________________
જ
છે
!
પ્રકરણ ૩૭ મું જૈન તને વિકાર હું ધર્મ, સમજતા પંડિત. 393 ષિત, સ્તવન સ્તુતિ, સ્તવ, એતિહાસિક, પ્રબંધ, કુટકાવ્ય સમસ્યા પૂતિ, દ્વયાશ્રયાદિ, અનેકાર્થ કાવ્ય, આવી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતિ ભાષામાં લખાએલા એ કંઈક વિષય ઉપર લખતાં મે નિબંધ થાય તેમ હોવાથી લેખ માટે થઇ જવાના ભયથી તે સંબંધે વિશેષ ન લખતાં ખારી પૂર્વક જણાવવાનું કે વિશ્વભર સમસ્તના સાહિત્ય પૈકીનું કોઈ પણ એવું સાહિત્યનાં કે જે જૈન સાહિત્યની હરીફાઈમાં ઉતરી શકે. જેને સાહિત્યમાં તત્વજ્ઞાન છે, આત્મ પ્રકાશનું સાધન છે અને રસની રેલમ છેલ છે. આધુનિક સામાન્ય વિજ્ઞાન શાસ્ત્રના અભ્યાસકો પણ જૈન સાહિત્યની મહત્તા સ્વીકારે છે. કેટલીઅન વિદ્વાન ડે, L. P. ટેસીટેરી પિતાના એક વખતના આખ્યાનમાં જણાવે છે કે
જેના દર્શન બહુત ઊંચી પતીકા હેય. ઈસકે મુખ્ય તત્વ વિજ્ઞાન શાસ્ત્ર કે આધારપર રચે હુએ હૈ એસા મેરા અનુંમાનહી નહી, પૂરણ એનુભવ હય. એ
ન્ય પદાર્થ વિજ્ઞાને આગે બઢતા જાતા હય ત્યાં ત્યાં જેનધમ સિદ્ધાંતકે સિદ્ધ કરતા હય. ઈશ્વરની માન્યતા, જીવાત્માનું સ્વરૂપ તેના કેમ બંધ સાથે સંબંધ, અને ભવાંતરમાં ભને ફળ ભોગવાની રીત, પાચ જ્ઞાન વિષય, પલ્યોપમ સાગરેપમાદિક કાળની ગણત્રીઓને ક્રમ, મેક્ષનું સ્વરૂપ વિગેરેનું ને સાહિત્યમાં જેવી રીતે નીરૂપણ કરવામાં આવે છે તે પ્રમાણે અન્ય કે સાહિત્યમાં દ્રષ્ટિગોચર થતું નથી. નાનાગહન, ભેદ, સપ્તભંગી અને સ્યાદ્વાદ શૈલીથી રચાએલ હોવાને લીધે કેઈથી કલંકિત થયા વગર અદ્યાપિ પધ્ધત અબાધિત રીતે વર્તે છે. '
જ્યાં સુધી જૈન સાહિત્ય બેહોળા પ્રમાણમાં બહાર મહાતું આવ્યું ત્યાં સુધી લેકેમાં જૈન ધર્મ માટે અજ્ઞાનતાજન્ય અનેક મન કલ્પિત વાતે લતી પરંતુ જેમ જેમ સાહિત્ય પ્રખ્યાતિમાં આવતું જાય છે તેમ તેમ તેને અભ્યાસ કી અનેક વિદ્વાને જૈન ધર્મના શુદ્ધ તત્ત્વના એ અવાજે વખાણ કરવા લાગ્યા છે એવા અનેક વિદ્વાનોના લેખેને અત્યંત મહેનત સંગ્રહ કરી જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરી (અપર નામ શ્રી આત્મારામજી) મહારાજના લઘુ શિષ્ય દક્ષિણ વિહારી વિકતવર્ય મુનિશ્રી અમરવિજયજી મહારાજે છપાવી પ્રષિદ્ધ કરેલું “જેનેતર દ્રષ્ટિએ જૈન” નામનું સું; સિનેર વાયા ગીયાગામ, ગુજરાત એ ઠેકાણેથી એક રૂપીઓ બે આનામાં મળતું દળદાર પુસ્તક વાંચવા સાહિત્યાભિલાષી દરેક વાચક મહાશયને આગ્રહ કરીએ છીએ.
પાશ્ચાત્ય વિદ્વાનોએ જન સાહિત્ય સંબંધી અનેક સ ધન ભર્યા લેખે લખ્યા છે, સૂનાં પ્રકાશન કર્યા છે, અનેક ભાષામાં અનુવાદ કર્યા છે અભ્યાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org