________________
પ્રકરણ ૩૭મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૭ એક પ્રાચીન ધર્મના સુધારક માત્રજ હતા. જેનધર્મ એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થએલે છે. પરંતુ કેઈ અન્યધર્મની અને ખાસ કરીને બૌદ્ધધર્મની શાખારૂપે બિલકુલ પ્રવર્તેલ નથી.
- પૃ. ૩૦ થી- ડૉ. હર્મન જેકેબીની જેનસૂત્ર પરની પ્રસ્તાવનાના બીજા ભાગને સાર–
જૈન સૂત્રોના મારા ભાષાંતરના પ્રથમ ભાગને પ્રકટ થએ દશ વર્ષ થયાં. તે દરમ્યાન . લ્યુમન, પ્રે. હાલ, હેકેટ બુલ્ડર, ડો. કુહરર, એમ. એ. બાર્થ, મિ. લેવીસ રાઈસ, આ યૂરોપીઅન અનેક વિદ્વાનો દ્વારા જેનસૂનાં ભાષાન્તર શિલાલેખો વિગેરે બહાર પડવાથી, જૈનધર્મ અને તેના ઇતિહાસ વિષયક આપણા જ્ઞાનમાં ઘણા મહત્વને વધારે થયે છે. હવે માત્ર કલ્પનાને આ વિષયમાં ડોજ અવકાશ રહેશે.
અહિં કેટલાક વિવાદગ્રસ્ત મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરવા ઈચ્છું છું.
જેઓ જૈન અથવા આતના નામથી પ્રસિદ્ધ છે. તેઓ જ્યારે બૌદ્ધધર્મ સ્થપાઈ રહ્યો હતો, ત્યારે એક મહત્વશાલી સંપ્રદાય તરીકે ક્યારનાએ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. આ વિષયની સિદ્ધિમાં બૌદ્ધનાજ પ્રાચીનમાં પ્રાચીન ગણાતા. १ अंगुत्तरनिकाय, २ महावग्ग, ३ दीघनिकाय, ४ बुद्धघोषनी टीका मा भने ગ્રંથના ઉદાહરણ આપી, સર્વ પ્રકારથો સિદ્ધ કરીને બતાવ્યું છે. જેમકે બૌદ્ધગ્રંથમાં લખ્યું છે કે “નાતપુર સવજ્ઞાન અને સર્વદર્શન પ્રાપ્ત કરવાને દાવો કરે છે. એ પ્રકારનું જે કથન છે તેને પ્રમાણે આપવાની જરૂર નથી કારણ કે આ તે જૈન ધર્મનું ખાસ એક મૌલિક મંતવ્યજ છે.
* પૃ. ૯૧ માં લખ્યું છે કે “પાપ એ આચરનારના આશય ઉપર આધાર રાખે છે, બૌદ્ધના આ એક મહાન સિદ્ધાંતને, જેનેએ મિયાંકલ્પિત અને ભૂખતાપૂર્ણ ઉદાહરણ સાથે મેળવી ઉપહાસ્ય પાત્ર બનાવી દીધું છે. જેના વિષયે બૌદ્ધ કરેલી ભૂલ પૃ. ૪૭ માં “ચાતુયામ” પાશ્વનાથને લાગુ પડે છે, તેને મહાવીર ઉપર આરોપિત કરવામાં ભૂલ દ્વારા મહાવીરના સમયમાં પણ પાર્શ્વનાથના શિષ્ય વિદ્યમાન હતા.
પૃ. ૪૮ માં બીજી ભૂલ- નાતપુરને અગ્નિવેસન કહે છે પણ મહાવીરને એક મુખ્ય શિષ્ય જે સુધર્મા હતું તે અગ્નિ વેશ્યાયન હતું તેથી શિષ્યનું ગોત્ર ગુરૂને લગાઢ બેવડી ભૂલ થવાથી મહાવીરના શિષ્ય સુધર્માની શાક્ષી આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org