________________
vm
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનદારે. ૨૫૭
( અનેકાંતવાદનું સ્વરૂપ અને પર્યાય.)
અનેકાંતવાદ જૈન દર્શનને મુખ્ય વિષય છે જેન તત્વજ્ઞાનની બધી ઇમારત અનેકાંતવાદના સિદ્ધાંત પર અવલંબિત છે. વાસ્તવમાં આથી જૈન દર્શનની મૂલ ભિત્તિ સમજવી જોઈએ. અનેકાંત શબ્દ–એકાંતત્વ-સર્વથાત્વ-સર્વથા એવમેવ એ એકાંત નિશ્ચયને નિષેધક, અને વિવિધતાનો વિધાયક છે. સર્વથા એકજ દષ્ટિથી પદાર્થના અવલેકન કરવાની પદ્ધતિને અપૂર્ણ સમજીનેજ, જૈન દર્શનમાં મુખ્ય રસ્થાન આપવામાં આવ્યું છે. અનેકાંતવાદને અર્થ એ છે કે પદાર્થના ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓનું અપેક્ષાઓથી પર્યાલચન કરવું, તાત્પર્ય કેએક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન વાસ્તવિક ધર્મોને સાપેક્ષપણાથી સ્વીકાર કરવાનું નામ અનેકાંતવાદ છે. જેમ કે એકજ પુરૂષ પિતાના ભિન્ન ભિન્ન સંબંધિ જનેની અપેક્ષાથી-પિતા, પુત્ર, અને ભ્રાતા, આદિ સંજ્ઞાઓથી સંબોધિત કરી શકાય છે, તે જ પ્રમાણે અપેક્ષા ભેદથી એક જ વસ્તુમાં અનેક ધર્મોની સત્તા માની જાય છે.
સ્યાદ્વાદ, અપેક્ષાવાદ અને કંચિતવાદ એ અનેકાંતવાદનાજ પર્યાય-સમનાર્થ વાચી શબ્દ છે. સ્માત (૧) નો અર્થ છે કંચિત કેઈ અપેક્ષાથી સ્યાત્ એ સર્વથાત્વ-સર્વથાપનને નિષેધક અનેકાંતતાને ઘતક કંથચિત અર્થમાં વ્યવદ્દત હેવાવાળા અવ્યય (૨) છે. એના પર અધિક વિવેચન અમે સસ ભંગીના સ્વતંત્ર નિરૂપણમાં કરીશું.
જૈન દર્શન કઈ પણ પદાર્થને એકાંત નથી માનતા, તેમના મતથી પદાર્થ માત્ર જ અનેકાંત છે. કેવલ એકજ દષ્ટિથી નિશ્ચય કરેલે પદાર્થ જૈન દર્શન અપૂર્ણ સમજે છે. તેમનું કથન છે કે પદાર્થનું સ્વરૂપજ કાંઈ એવા પ્રકા૨નું છે કે--તેમાં અમે અનેક પ્રતિદ્વી-પરસ્પર વિરોધી ધમને દેખીએ છે. હવે જે વસ્તુમાં રહેવાવાળા અનેક ધર્મોમાંથી––કેઈ એકજ ધર્મને લઈને તેનું વસ્તુનું નિરૂપણ કરીએ અને તેને સર્વાશથી સત્ય સમજે તે, એ વિચાર અપૂર્ણ તેમજ બ્રાંતજ હશે. કેમકે જે વિચાર એક દષ્ટિથી મા સમજીએ છે, તદ્વિધિ
૧ ટ–કેટલાએક લોક સાત અર્થ શાયદ કદાચત ઈત્યાદિ સંશય રૂપમાં કરે છે પરંતુ આ તેમને ભ્રમ છે;
अत्र सर्वथात्व निषेधकोऽनेकांतता द्योतकः कथंचिदर्थे स्यात् शब्दो निपातः । इति पंचास्ति कायटीका ( अमृतचंद्र सुरि श्लो. १४ नी व्याख्या पृ. ३०)
२-स्यादित्यऽव्यय मनेतिद्योतकं । ततः स्याद्वादः । अनेकांतवादः नित्यानित्याद्यनेकधर्म શ વરામિામ તિયાવત્ છે (ચાa મગરી. #ા. ૪. પૃ. ૧૪)
?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org