________________
૨૬૪
તત્વનયી–મીમાંસા.
ખંડ ૨
wwwwww wwww
- જૈન દર્શન તે અનેકાંતવાદ પ્રધાન જ છે અને તે સર્વ દર્શનકારેમાં જાહેર જ થએલું છે.
જૈનેતર દાર્શનિક વિદ્વાને એ પણ તાત્વિક વિચારોના કેટલાક સ્થલમાં કઈને કઈ રૂપથી અનેકાંતવાદને સ્વીકારજ કરેલો છે, તે વાત જણાવવા માટે કેટલાક દાર્શનિક વિદ્વાનોના લેખ પ્રગટ સ્વરૂપથી બતાવીએ છીએ –
પૃ. ૨૮ થી –+ઈશ્વરવાદી સાંખ પાતંજલ યેગ ભાષ્ય ઉપર “તત્ત્વ વિશારદી” ટીક કાર વાચસ્પતિ મિશ્ર અનેક જગો પર અનેકાંતને આશ્રય લીધેલ છે,
(૧) પ્રકૃતિથી જગતમાં અનેકાંતતા
પ્રકૃતિથી જગત નિત્ય કે અનિત્યને વિચાર કરતાં વિભૂતિપદ સૂ. ૧૩ ની વ્યાખ્યામાં પ્રથમ એકાંતવાદી બૌદ્ધને છેડ છે.
બૌદ્ધોનો એકાંત મત એ છે કે–ધર્મ અને ધમી એ બે વસ્તુ નથી-હાર. મુકુટાદિ સુવર્ણ દ્રવ્યના ધર્મો જ ખરા છે. સુવર્ણ રૂપ ધમી કઈ જુદી વસ્તુ દેખાતી નથી
જો તેમાં ધમીની સત્તા માનીએ તે ચિતિ શક્તિની પેઠે કુટસ્થ સિદ્ધ થતાં તેમાં પરિણતિ નહી થઈ શકે, જેમકે પ્રકૃતિના ગુણની પરિણતિ થતાં ચતિ શક્તિ પિતાના સ્વભાવથી ચૂત નથી થતી પણ સ્વભાવમાં જ ચિંત રહે છે તેજ પ્રમાણે સુવર્ણ દ્રવ્ય પણ કૌચ્ય પ્રાપ્ત થતાં અપરિણત જ સિદ્ધ થશે, તે વાત તમેને પણ ઈર્ષ નથી. એમ બોદ્ધ મતવાળા સાંખ્ય મતવાળાને કહે છે. વાચસ્પતિમિત્રે આ શંકાને ઉત્તર આપતાં.
કામ રોજ મદ્ ઘાંતાનપુપમા.” એ દોષ અને નર્થ કેમકે—દ્રવ્યને એકાંતપણે નિત્ય અનિત્ય નથી માનતા કિંતુ અપેક્ષાથી નિત્ય અનિત્ય માનીએ છિએ.
એ ઉત્તર આપતાં અનેકાંતવાદને રવીકાર પ્રગટ પણે કરેલે છે. (૨) ધર્મ ધર્મિમાં ભેદભેદ (પૃ. ૩૩ થી.) જેનો ઘમ ધર્મિમાં અપેક્ષાથી ભેદા ભેદજ માને છે.
* સાંખ્યાના બે ભેદમાં-નિરીશ્વરવાદી કહે છે કે પ્રકૃતિ અચેતન, ત્રણ ગુણવાલી પ્રધાન શબ્દથી પ્રસિદ્ધ છે, ચેતને વસ્તુના ઉપભોગ માટે પિતાની મેલે પરિણમે છે, ઇશ્વર વાદી કહે છે કે-કલેશ કર્મ વિપાકાશયથી રહિત એવા પુરૂષ૨૫ ઈશ્વરના આશ્રયેથી પ્રકૃતિ જગતને રચે છે. (શાસ્ત્ર દીપિકા પૃ. ૪૪૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org