________________
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨
પ્રશ્ન—ઉત્તરમાં નીલકઠાચાચે બતાવેલા અના ભાવા — શિષ્ય પ્રશ્ન ના પછી ગુરૂજી કહે છે કે-“ જે વિદ્વાના જડ અને ચેતનના ભેદાભેદને તથા એકત્વ અને નાનાવને દેખે છે તે દુઃખથી છુટી જાય છે.”
૩૦૪
ઉપરના લેાકના તાપ—ચેતન અને જડ, જીવ અને પરમાત્મા ને ભેદાભેદ અને એકત્વ નાનાત્મ ના ઉલ્લેખ સ્પષ્ટ છે. ચેતન જડનું ક્ષીરનીરની પેઠે મિશ્રણ રૂપ અભેદ સ ́પ્રાજ્ઞાતમાં અને પૃથકત્વ ભેદ પદાર્થો દર્શનમાં, તેમજ જીવના બ્રહ્મની સાથે અભેદ પરમા દશામાં, અને ભિન્નતા વ્યવહાર દષ્ટિમાં એવું ટીકાકારે બતાવેલુ છે.
આ પ્રમાણે ભેદાભેદ અને એકત્વ નાનાવ તે જાણવુ તેજ દુખની નિવૃત્તિના ઉપાય છે. એવા ઉપરના લેાકના ભાવ છે. આથી ભેદાભેદ અને એક્ત્વ નાનાવ બન્ને જ ચેતન અને જડમાં અપેક્ષા કૃત ભેદથી વિદ્યમાન છે, એવું પ્રગટપણે સિદ્ધ થાય છે.
જૈન દનના પણ એ વિષયમાં પ્રાયઃ એજ સિદ્ધાંત છે ×
ઊપરના લેખથી અધિક પ્રકાશ નાખવાવાળા એક બીજો લેખ મહાભારતમાંના જીવા—
આશ્વમૈધિક પ–અનુગીતા-અધ્યાય ૪૮ માના શ્લેા. ૮ માથી ૧૧ ની નીલકંઠાચાર્યે કરેલી ટીકાના કિચિત્ તાપય—એ છે કે—મનીષી અર્થાત્ વિદ્યાન્ લેાક સત્વ– ( પ્રકૃતિ પ્રધાન ) અને પુરુષ- ( આત્મા ) એ બે પદાર્થોને અંગીકાર કરે છે. તેમાં પણ કેટલાક સત્વ અને પુરુષને સર્વથા એક અથવા
x मनेंद्रे च प्रवचने, युज्पते सर्वमेव हि ।
નિત્યા નિત્યે તંદ્દેદ્દાત્, મિશામિત્રે તથા મનિ ૨૮ ॥
ઉ॰ યજ્ઞેશવિ. અધ્યામસાર ક્ષેા૦ ૭૮ ગંભીર વિ॰ ટકા. પૃ. ૧૦૩ માં તે! ભાવા દેથી કથંચિત્ ભિન્ન છે ચૈતન્ય રૂપ પૃથક સત્તા અપેક્ષાથી ભિન્ન છે. મૃતક શરીરમાં દવિભાગથી. તેમજ કથચિત્ અભિન્ન છે ક્ષીરનીરની પેઠે, લાહગાલામાં અગ્નિનીપેઠે, બધા શરીરમાં વ્યાપીને રહેલા છે. માલા, ચંદન, અંગનાદિ-કંટક ખડગ, જ્વરાદિ ષ્ટ અનિષ્ટ ના પરા થી સુખદુ:ખને શરીરમાં અનુભવ થવાથી.
પ્રમાળાનૂ મિત્રાનં ” ( ૧૧૧૪ર ) ( પ્રમાણુમીમાંસાહેમચંદ્રાચાય )
!! હરિભદ્રાષ્ટકમાં–નિત્યાનિત્ય, દેહથી ભિન્ન મિન્ત આત્મામાં હિંસાદિક પણ ન્યાયથી અવિરેધપણે ઘટે છે.
""
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org