________________
પ્રકરણ ૩૫ મુ. અનેકાંતવાદના આશ્રય લેનારા દર્શનકારા.
૩ર૧
" नहि स्वपरसत्ताभावाभावरूपतां विहाय वस्तुनो विशिष्ट नैव संभवति” વસ્તુમાં સ્વસત્તાના ભાવ અને પર સત્તાને અભાવ જો ન હોય તે તેનું વસ્તુનું વિશિષ્ટ સ્વરૂપ જ સંભવ નથી થઇ શકતું (મિત્તિ)
(૫) જેમ સ્વરૂપાદિની અપેક્ષાથી વસ્તુમાં સત્ત્વ છે તે જ પ્રમાણે-પર રૂપાદિથી પણ તેમાં જો સત્વ જ માનીએ તે એકજ ઘટાદિ વસ્તુ સર્વત્ર પ્રાપ્ત થઈ જાય અર્થાત્ સર્વ વસ્તુએ એક વસ્તુ રૂપ જ મની જાય ( ચંદ્રપ્રસત્તિ)
અને
(૬) કોઇ પણ વસ્તુ સ`થા ભાવ અને અભાવ રૂપ નથી, કિંતુ સ્વરૂપની અપેક્ષાથી ભાવ અને પર રૂપની અપેક્ષાથી અભાવ રૂપઢાવાથી ભાવા ભાવ ઉભય રૂપથી જ વસ્તુ ને માનવી જોઇએ. ( પ્રેમકૂચાર્ય ) આ બધા વિવેચનથી એ સિદ્ધ થયું કે જૈન દનને વસ્તુ સત્ અસત્ ઉભય રૂપ ઇષ્ટ છે; પરંતુ એકજ રૂપથી નહીં કિ ંતુ ભિન્ન રૂપથી અર્થાત્ સત્ય સ્વરૂપથી, અસત્વ પર રૂપથી. આથી પ્રતિવાદિ વિદ્વાનાએ જે એક જ રૂપથી સત્વ અને અસત્વની માન્યતા સ્થિર કરીને જૈન દર્શન પર વિશેષના આક્ષેપ કર્યો છે, તે ઉચિત નથી કેમકે જૈન દર્શન, વસ્તુમાં એકજ રૂપથી સત્યા સત્વ ને અ’ગીકાર નથી કરતા એટ માટે પ્રતિ પક્ષી વિજ્ઞાનનું ખંડન જૈન દનના અનેકાંતવાદના અનુરૂપ નહીં કહી શકાશે.
મહામતિ કુમારેિલ ભટ્ટે વસ્તુના યથાર્થ સ્વરૂપને ખરેખરૂ સમજ્યું અને તેમને Àાક વાર્તિકમાં સ્પષ્ટ પણે લખ્યું કે
་་
स्वरूप- पररूपाभ्यां नित्यं सदसदात्मके वस्तुनि ज्ञायते कैश्चिद्रूपं किंचित् कदाचन
( પૃ. ૬૭૬ )
અર્થાત્ રવરૂપ અને પરરૂપની અપેક્ષાથી વસ્તુ સત્ અને અસત્ ઉભય રૂપ છે. सबैहि वस्तु स्वरूपतः सद्रूपं, पररूपतश्वाऽसदूपं यथा घटो घटरूपेण तत्, पटरूपेण सत्
""
સર્જે વસ્તુઓ સ્વરૂપથી સત્, અને પરરૂપથી અસત્ છે. જેમ ઘટ ઘટરૂપથી સત્ અને પતરૂપથી અસત્ છે. (ટીકાકાર )
(५) - यथा स्वगव्या द्यपेक्षया सत्वं तथां परद्रव्याद्यपेक्षयापिसत्वं, तथा तदेव घटादि वस्तु सर्वत्र प्राप्रोति ततच्च सर्वपदार्थाऽद्वैतापत्तिलक्षण दुषणमापद्येत । ( प्रभेय रत्नकोष पृ. १५)
६ भावा भावात्मकत्वा द्वस्तुयो निर्विषयोऽमाव: 1१1१।१२ । नहि भावैकरूपं वस्तु इति विश्वस्य वैरूप्यप्रसंगात् । नाप्यऽभावैकरूपं नीरूपत्वप्रसंगात् । किंतु स्वरूपेण सत्रात् पररूपेण 'चाऽसत्वात् भावाभावरूपं वस्तु लयैव प्रमाण प्रत्रृत्तेः ( प्रमाण मीमांसा पू. ६ )
41
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org