________________
પ્રકરણ ૩૫ મું.
અનેકાંત વાદને આશ્રય લેનારા દર્શનકાર.
૧૧૯
mar
ક ૧ અમે એકજ રૂપથી વસ્તુમાં સત્વ અને અસત્વને અંગીકાર નથી કરતા જેથી કે વિરોધની સંભાવના થઈ શકે કિંતુ સત્ર તેમાં સ્વરૂપની આપેક્ષાથી અને અસત્વ પરરૂપની અપેક્ષાથી છે. એટલા માટે વિધની કઈ આશંકા જ નથી.
૨ નિત્યા નિત્ય હવાથી વસ્તુ જેમ અનેકાંત છે. તેમજ સદસ, રૂ૫. હવાથી પણ અનેકાંત છે, તાત્પર્ય કે-વરતુ નિત્યા નિત્યની પેઠે સત્ અસતુ રૂપ પણ છે.
(શંક)–આ કથન વિરુદ્ધ છે એક જ વસ્તુ સત્ અને અસત્ રૂપ નથી થઈ સકતી, સત્વ અસત્વને વિનાશક છે, અને અસત્વ સત્વને વિરોધી છે, જે એવું ન હોય તે સત્ય અને અસત્વ. બન્ને એક જ થઈ જશે, આથી જે સત છે તે અંસતું કેવી રીતે ? અને જે અસત છે તે સત્ કેવી રીતે કહી શકાશે, એટલા માટે એક જ વસ્તુને સત્ પણ માનવું અને અસત્ પણ સ્વીકારવું અનુચિત છે.
(સમાધાન)–આ કંથન ઠીક નહી છે કેમકે-જે અમે એક જ રૂપથી વસ્તુમાં સત્ય અને અસત્વને અંગીકાર કરીએ તારે તે વિષેધ થઈ શકે છે પરંતુ અમે એવું નથી માનતા, તાત્પર્ય કે-જે રૂપથી વરતુમાં સત્વ છે તેજ રૂપથી જો તેમાં અસમાનીએ તેમજ જે રૂપથી અસવ છે તેજ રૂપથી સને.
સ્વીકાર કરીએ તારે તે વિરોધ થઈ શકે છે. પરંતુ અમે તે વસ્તુમાં જે રૂપથી સત્વ માનીએ છિએ તેનાથી ભિન્ન રૂપથી તેમાં અને અંગીકાર કરીએ છિએ અર્થાત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવની અપેક્ષાથી તેમાં સત્વ અને પર દ્રવ્ય-ક્ષેત્રકાલ ભાવની અપેક્ષાથી અસત્વ છે. એટલા માટે અપેક્ષા ભેદથી સત્વ અસત્વ બને જ વસ્તુમાં અવિરુદ્ધ પણાથી રહી શકે છે. એમાં વિધની કેઈ આ શંકા જ નથી.
. . ( રન પ્રભાચાર્ય)... . . १ नहि वयं येनैव प्रकारेण सत्वं तेनैवा सत्व, येनैव चा सत्वं तेनैव सत्वमभ्युपेम: किंतु વહ ઇથ-ક્ષેત્ર--મા, સરવું, વાર, કા-ક્ષેત્ર- -માર્વે વડસર તા .વિરોષા) વારા: (ચાર બંગડી g ૧૦૮).
२ एवं सदसत् अनेकांतोपि नन्वत्र विरोधः । कथमेकमेव कुंभादि वस्तु. सब, असच्च भवति । सत्वंहि असत्व परिहारेण व्यवस्थितं, असत्वमवि सत्वपरिहारेण. अन्यथा तयोर: विशेष: स्यात् । ततश्च तद्यदि सत् कथ मसत् ? अथाऽसत् कथं सदिति ? तदनवदातं । यतोयदिवेनैवं प्रकारेण सत्वं तेनैवासत्वं येनैवचासत्वं तेनैवसत्वं मभ्युपेयेत तदा स्याद्विरोधः । यदातु स्वरूपेण घटादित्वेन-स्वद्रव्येण हिरणय मयादित्वेन , स्वक्षेत्रेण नागरादित्वेन, स्वकालत्वेन ब्रासंतिका दिट्वेन सत्वं । पररूपादिनातु पटत्व, तंत्वि-ग्राम्यत्व-गैस्मिकत्व दिना असत्वं । तदा का विरोध પા રત્નવાવતાર (રિ, p. ૮૬ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org