________________
www
,
પ્રકરણ ૩૬ મું અનેકાંતવાદનો સિદ્ધાંતજ સિદ્ધ છે. ૩૪૫ સંપૂર્ણ લેકમાં વ્યાપીને રહે છે, તે તમારા સિદ્ધાંતરૂપ સમુદ્રનું વિબુધ-દે(પંડિત) ચિત્તરૂપના પર્વતથી મંથન કરીને અમૃત કાઢતા (શુદ્ધ તવને ગ્રહણ કરતા ) તેના સેવનથી ઘણા કાલ સુધી તૃપ્તપણે રહે છે. ૧ .
પુરાણોમાં એવી કલ્પના છે કે–સમુદ્રનું મંથન કરવા બ્રહ્માદિ બધા દેવો ભેગા થયા. વિષ્ણુ કાચબાના સ્વરૂપે સમુદ્રના તલીએ જઈને બેઠા. દેવતાઓ ઊઠાવીને લાવેલા મેરૂ પર્વતને તેમની પીઠ પર રાખે. પછી શેષનાગનાં દેરડાં બનાવી મેરૂને રવૈયાની પેઠે ફેરવી, સમુદ્રનું મંથન કરી, તેમાથી ૧૪ રત્ન કાઢયાં તેમાંનું જે અમૃત હતું તે દેવે લઇને તૃપ્ત થયા.
તે કલ્પના કવિએ મનમાં રાખી જેનસિદ્ધાંત રુપ સમુદ્રની સાથે ઘટાવીને બતાવી છે. સિદ્ધાંતરૂપ સમુદ્ર તેમાં રહેલો એકાંતવાદરૂપ મેલ.
જેમકે-જીવોની શુદ્ધ સત્તાના એક અંશના ગુણને મુખ્ય રાખીને કથન કરનારો જે વાદ તે–૧૯, અદ્વૈતવાદ. ૧,
વસ્તુના એક નિત્ય સવરૂપના ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે-૨ જે, અજાતવાદ, ૨,
વસ્તુના પરાવર્તન રૂપ એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારો જે વાદ તે-૩ જે, વિવર્તવાદ. ૩. - દષ્ટિમાં આવતી વસ્તુના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનાર જે વાદ તે-૪ થે, દષ્ટિ સુષ્ટિવાદ. ૪
વસ્તુને એકમાંથી બીજામાં પલટાતી જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે-૫ મે, પરિણામવાદ ૫ છે
વસ્તુને આરંભ થતે જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે-૬ઠો આરંભવાદ. ૬
વસ્તુને નષ્ટ થતી જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે ૭ મે-શૂન્યવાદ. ૭.
વરતુને ક્ષણ ક્ષણમાં બદલાતી જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને જે કથન કરનારે વાદ તે ૮ મે-ક્ષણિકવાદ. ૮
એવી જ રીતે-૯ મે-કાલવાઇ ૧૦ મે--નીતિવાદ. ૧૧ મિ-સ્વભાવવાઇ. ૧૨ મે-કર્મવાદ ૧૩ પુરૂષાર્થવાદ.
44
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org