________________
તન્ત્રયી-મીમાંસા
ખંડ ૨
ઋષભદેવ નિર્વાણ પામ્યા પછી ૩ વર્ષે ને ૮,૫ માસે સુષમ દુઃષમા આરાને અત આળ્યે, એ એક્રેટિકોટિ સાગરોપમ ચાલ્યે.. ત્યારપછી દુઃષમ સુષમ નામના આરેા બેઠા. આ અધેગતિના આરામાં "ધી સ્થિતિ બગડવા માંડી, માણસાના દુઃખ અને રાગ વધવા લાગ્યાં અને આસુ પૂર્વે એક કરોડ પૂર્વ વર્ષનાં હતાં તે પણ ઘટવા લાગ્યાં. આ આરામાં બાકીના બધા શલાકાપુરૂષો થયા. બાકીના ૨૩ તીર્થંકર થયા એમણે કાળે કાળે ભુલાતા ધર્મ ઉપદેશ્યા, બાકીના ૧૧ ચક્રવતી થયા એમણે ભરતખંડને એક રાજછત્ર નીચે આણ્યે અને ૨૭ વીર થયા એમણે પેાતાનાં કાર્યાંની કીર્તિથી જગતને ભરી કાઢ્યું. આ શલાકા પુરૂષોની સ્થાઓ આકર્ષક છે કારણકે આખા હિંદુસ્થાનમાં વિસ્તારેલી એવી એ જૈનરચના છે; ઉદાહરણ રૂપે સુમતિનાથ તા કરની કથા તે સેલેામનની કથાને મળતી છે અને અનેક બ્રાહ્મણ રચનામાં જાણીતી છે, સગર ચક્રવતીની જૈનકથા બ્રહ્મણુ સગર કથાની રચનાને મળતી છે; રામ ( પદ્મ ) લક્ષ્મણ અને રાવણ એ વીરાનાં ચરિત્ર તે રામાયણનાં એ મુખ્ય પાત્રાનાં ચિરત્રાને મળતાં છે, લાકપ્રિય કથાભાગ સ્વીકારી લઈને જૈનોએ પાતના દેશને અનુસરતા એના ઉપયાગ કર્યો છે એ વાત સ્પષ્ટ છે. સમસ્ત ૬૩ શલાકા પુરૂષામાંથી ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ અને ૨૪ મા તીથ કર મહાવીરસ્વામી એ એજ જણુ ઐતિહાસિક પુરૂષો થઈ ગયા છે અને મેં શરૂઆતમાંજ જણાવ્યું છે.તેમ એ એ અનુક્રમે ક્રાઇસ્ટપૂર્વે આઠમાને છઠ્ઠા સૈકામા થઈ ગયા છે,
૩૬૦
મહાવીરસ્મસીના નિર્વાણ પામ્યા પછી ૩ વર્ષે ને ૮,૫ માસે દુ:ષમ સુષમા આરાના અન્ત આવ્યા, એના અવધિ ૧ કોટાકેટિસાગરાપમમાં ૪૨૦૦ વર્ષી ક્રમ જેટલા હતા. ત્યાર પછી દુઃષમા આરે બેઠા અને આજે આપને એ આરામાં છીએ. બધી રીતે એ આરામાં અધોગતિ થાય છે; માણસ બહુમાં બહુ તા ૧૦૦ ( ૧૩૦ ) વર્ષ જીવે છે, આચાર વિચાર ઉતરતા જાય છે અને ધમભાવના ઘટતી જાય છે. કોઇ શલાકાપુરૂષ જન્મ પામતા નથી અને આ આરામાં નિર્વાણ પામવું હવે શકય નથી. સન્નતા હવે રહી નથી તેથી સત્યનુ જ્ઞાન માત્ર ધર્મગ્રથાના અધ્યયનથીજ
મહાવીર સ્વામીના સપ્રાદાયના ગ્રને,ભળી શકે છે, અને એ ધમ ગ્રંથા તે
એટલે કે અ ંગગ્ર થા છે. જૈન સંઘના આજે બે ભાગ પડી ગયા છે તેમાંના શ્વેતામ્બર સંપ્રદાયના મત છે કે આજે અગત્ર થાના થોડા ભાગર ભાગ આપણી પાસે રહ્યો છે, પણ બીજાં દિગમ્બર સંપ્રદાયના તા એવા મત છે કે કાર્યક્રમે એ બધા ગ્રંથાના લેાપ થઇ ગયા છે. આધ્યાત્મિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org