________________
૩૪૮.
તવત્રયી-મીમાંસા
.
ખંડ ૨
પણ હે વીતરાગ? તમારા સિદ્ધાંતમાં તે એક પક્ષ છે જ નથી તેજ અમને આશ્ચર્ય લાગે છે. આશ્ચર્ય એટલા માટે કે તમારે અનેકાંતવાદને સિદ્ધાંત બીજા બધાએ એકાંત નયવાદના પક્ષકારના પક્ષને, તે તે અપેક્ષાના સ્વરૂપથી ગ્રહણ કરે છે, તેથી તે નયેને તમે શુદ્ધ સ્વરૂપવાલી બતાવે છે. અને જ્યારે તે ન પોતાના દુર્મદથી કેવળ પોતાના જ પક્ષને પિષણ કરવા મંડ પડે છે ત્યારે તેણે તમે દુષ્ટ ન કહે છે. આમાં આશ્ચર્ય એ છે કે બીજા પક્ષોને ભેળવે તે શુદ્ધ, અને બીજા પક્ષકારોને તિરસ્કાર કરે તે અશુદ્ધ હે વીતરાગ આ તમારૂ કથન તે પણ કેટલું આશ્ચર્ય જનક છે.
હવે અમે બે બેલ કહી આ વિષયનું છેવટ લાવીએ છીએ–
હે વીતરાગ? તમારૂ વર્તન, તે ઈંદ્રાદિકની પણ અપેક્ષાથી રહિત તે પણ આશ્ચર્યજ પેદા કરે તેવું છે.
અને તે જ પ્રમાણે અનેકાંતવાદના સ્વરૂપવાળું કથન તે પણ આશ્ચર્યને જ પેદા કરે તેવું છે. કારણ દૂનીયાના કેઈ પણ દેવે નતે તમારા જેવું વર્તન કરીને બતાવ્યું છે, તેમજ નતે તનું કથન કરીને બતાવ્યું છે. આ તમારા અનેકાં તવાદના કથનને શુદ્ધ વસ્તુના ગષક જૈનેતરના અનેક વિદ્વાને માન્ય કરેલ છે. જ આ ગ્રંથમાં જ તેમના લેખે, કેમકે એક જ પુરૂષમાં પિતા, પુત્ર, મામા, કાકાદિક અનેક ધર્મો શું સમાએલા નથી? કહેવું જ પડશે કે અનેક ધર્મો સમાએલા છે જ, એકજ હાથીના શુંડ આદિ અવયમાં શું હાથીના ધર્મો સમાએલા નથી? તે જે પ્રમાણે સોનાના સેંકડે દાગીનામાં શું સેનાના ગુણ સમાએલા નથી? કહેવું જ પડશે કે દુનીયાની એક એક વસ્તુમાં અનેક અનેક ગુણે સમાએલાજ છે, છતાં તે વસ્તુના એક એક ગુણને (ધર્મને) પછી તેમાં દુરાગ્રહ ને પિષ તેમાં સત્ય કહ્યું છે માટે જ વીતરાગની સ્તુતિ કરતાં હેમચંદ્રાચાર્ય પણ કહી ગયા છે કે હું હેમચંદ્ર-બધાએ વાદીઓના સન્મુખ ઉભે રહીને કહું છું કે “વીતરાગના જે દૂનીયામાં બીજે કઈ પણ દેવ છેજ નહી. અને તેમને કહેલે અનેકાંતવાદ તેના જે બીજે વાદ પણ નથી.” એમ
ખે ચોખ્ખું કહીને બતાવ્યું છે. જુ-જૈનેતર દષ્ટિએ જૈન પૃ. ૧૨૭ માં. આથી વધારે શું લખું? I
न समुद्रोऽ समुद्रोवा समुद्रांशोयथोच्यते नाऽप्रमाणं प्रमाणंवा प्रमाणांश स्तथानयः ॥९॥
स्वार्थे सत्याः परै ना, असत्या निखिला नयाः। विदुषांतत्र नैकांत; इति ઈહિ રમતા (સૂ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org