________________
^^^^^^^^^
^
^^
૩૪૬ તવત્રયી–મીમાંસા,
ખંડ ૨ ઈત્યાદિક જેટલા દુનિયામાં મતવાદીઓની ખેંચતાણથી ચાલી રહેલા એકાંતવાદે છે.
તે બધાએ એકાંતરૂપ મિથ્યાવાદના મેલને હે વીતરાગ તમારે સિદ્ધાંત રૂપ સમુદ્ર–સપ્તભંગ રૂપ ન્યાયની તરંગથી દૂર કસ્તા, આખી દુનીયામાં વ્યાપીને રહેલો છે. પંતે તેનું મંથન-ચિત્તરૂપ પર્વતથી કરતા હુવા શીધ્ર સત્ય વસ્તુરૂપ અમૃતને મેલવતાં તેના સેવનથી ઘણા કાલ સુધી તૃપ્ત રહે છે.
આમાં તા-પર્ય એ છે કે દુનીયામાં અદ્વૈતાદિક જેટલા વાદે છે તે નયવાદે છે તે જુદા જુદા સ્વરૂપથી આગ્રહ પૂર્વક કથન કરવામાં આવે તે તે બધાએ અસત્ય મિથ્યા સ્વરૂપના બને છે. અગર જે તે બધાએ એક એકની અપેક્ષા રાખીને કથન કરવામાં આવે છે તે બધાએ નયવાદે સત્યસ્વરૂપના ગણાય છે. જ્યારે તે એકએકવાદે પિતાના દુરાગ્રહથી બીજાના વદને ફેંકી દઈ પોતાના દુરાગ્રહને પિષણ કરવામાં મચ્યા રહે છે ત્યારે તે દુષ્ટવાદે થઈ પડે છે. એમ જેન સિદ્ધાંતકા કહે છે. આ સ્તુતિકારે બતાવેલું સપ્ત ભંગનું સ્વરૂપ પૂર્વેના લેખમાં જેનેતર પંડિતએ બતાવેલું છે તે જુવે અને સત્યવસ્તુના સ્વરૂપને એલ.
જૈન સિદ્ધાંતમાં બતાવેલી ના કેવા સ્વરૂપથી ગ્રહણ થએલી વસ્તુને સત્યરૂપે બતાવે છે અને કઈ વસ્તુને અસત્ય રૂપે ઠરાવે છે તેના સંબંધે એક જૈન વિદ્વાને વીતરાગની સ્તુતિ કરતાં કહ્યું છે તે કાવ્યનું સ્વરૂપ આ જગે પર લખીને બનાવીએ છીએ.
રત્ન પ્રભાચાર્ય કૃત સ્તુતિવાત્રિશિકામાં ને આ કાવ્ય વીતરાગની સ્તુતિ કરતાં કહે છે તે જુવે.
अहो चित्र चित्रं तवचरित मेतन्मुनिपते ? स्वकीयाना मेषां विविध विषयव्याप्तिवशिनां । विपक्षाऽपेक्षाणां कथयसि नयानां सुनयतां
विपक्षक्षसृदणां पुनरिह विमो ? दुष्टनयतां ॥ १ ॥ ભાવાર્થ...હે મુનિઓના પતિ? હે વીતરાગ? તમારૂ ચરિત્ર એટલે તમારી રહેની, અને તમારી કહેની, બધી દુનીયાના ઇશ્વરથી તદ્દન જુદા પ્રકારની આશ્ચર્ય જનક છે. કારણ તમારી રહેની ઈદ્ર નરેંદ્રાદિકની અપેક્ષાથી રહિત અબધૂતના સ્વરૂપની, તદ્દન વીતરાગી છે. અને તમારી કહેની વસ્તુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org