________________
પ્રકરણ ૩૬ મું. અનેકાંતવાદને સિંદ્ધાંતજ સિદ્ધ છે. ૩૪૯
ભાવાર્થ-જેમ સમુદ્રના એક ભાગને- નતે કહી શકાય સમુદ્ર, તેમજ નતે કહી શકાય અસમુદ્ર, માત્ર સમુદ્રને એક અંશજ કહી શકાય, તે પ્રમાણે એક નયના વાયને નતે અપ્રમાણુ કહી શકાય તેમજ નતે પ્રમાણ રૂપે કહી શકાય, પણ પ્રમાણન એક અંશ તરીકે કહેવામાં હરકો આવી શકે નહી
જેનોમાં પદાર્થોનું સ્વરૂપ હાલમાં સાત નથી વિચારી શકાય છેપણ તે સાતે ન કેવા સ્વરૂપની હોય છે તે સાતે ન પિત પિતાના વિષયમાં તે સત્ય સ્વરૂપની જ છે પણ જ્યારે તેમાં બીજી નયના પક્ષ વાળે આક્ષેપ કરે ત્યારે તે બધીએ નય અસત્ય સ્વરૂપની બની જાય છે. તેથી પંડિતેને તે નોમાં એકાંત આગ્રહ ન કરે એમ સમ્મતિ નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજાએ કહ્યું છે.
ऊत्तिष्ठंतु विकल्पवीचिनिचयाः पयायमर्यादया। द्रव्याथी हितें(द्रव्यार्थी धिगमे) तु चेतसि चिरंशाम्यंतु तचैवते॥' वस्तु प्रस्तुत मस्तु सागरसमं सर्वोपत्तिक्षम । बाह्यं वा स्फुट मांतरं समुचित स्याद्वाद मुद्रांकितं ॥१॥ સ્યાદવાદનું સ્વરૂપ જણાવતાં-નપદેશની ટીકા પત્ર ર૭માં કહ્યું છે કે–
વિચારમાં મુકેલી વસ્તુ સમુદ્ર તુલ્ય હોય છે, તેમાં જેટલી તકૅ કરવી હોય તેટલી થઈ શકે છે, ચાહે તે– બાહય વસ્તુ દ્રશ્ય સ્વરૂપની હોય અથવા આંતર વસ્તુ-અદ્રશ્ય સ્વરૂપની ગમે તે હોય પણ જે તે સ્યાદ્વાદની મુદ્રાથી. અંકિત-ચિન્હિત કરવામાં આવે ત્યાર બાદ પર્યાની મર્યાદાથી વિકંપની તરંગને સમૂહ ગમે તેટલે ઉઠતે હોય તે પણ તે બધાએ દ્રવ્યાર્થીજ ( અર્થાત દ્રવ્યના બેધ માટેજ ) ગણાય અને તે ઘણું કાલ સુધી ચિત્તને વિષે લાઈને દ્રવ્યમાંજ સમાઈ જાય પણ બહાર જવા પાંખે નહી એ સ્યાદ્વાદના સિદ્ધાંતનીજ ખૂબી સમજવી. ૧
ईहाऽपाय परंपरा परिचयः सर्वोऽप्यऽयं युज्यते वस्त्वंशेऽप्युपयोग माकलयता मंतर्मुहूर्ताऽवधि ॥ अन्येषां तु विकल्पशिल्पघटितों बोध स्तू. तीयक्षण-ध्वसी ध्वस्त समस्तहेत्वमिलितः कस्मिम् विचारे क्षमः ॥२॥
| ભાવાર્થ–એક વસ્તુમાં-એક પદાર્થમાં અનંત અંશ અર્થાત્ અનંત ધર્મ હોય છે છતાં એક એક અંશને વલગીને વિચાર કરવામાં આવે તે તે અંત મુહૂર્ત જ ટકી શકે છે કારણ તેમાં ઈહા–ત, અપાય દૂષણ, આ બેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org