________________
૩૩૨
તરસ્ય-મીમાંસા. " ખંડ ૨ રામાનુજ સ્વામી
રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વતના પ્રધાન આચાર્ય થઈ ગયા છે. શંકરાચાર્ય ની પેઠે એમને પણ પ્રસ્થાન ત્રયી પર પ્રાસાદ મય સંસ્કૃત ભાષામાં વિશાલકાય ભાષ્યની રચના કરી છે. જો કે શ્રી ભાગ્ય (બ્રહ્ના સૂત્ર પર) વેદાંત દીપ, વેદાંત સાર, વેદાંતાથે સંગ્રહ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાષ્યના નામથી પ્રસિદ્ધ છે. એમના જીવનને ઇતિહાસ ઘણે વિલક્ષણ છે. પરંતુ સ્થાનના સંકેચથી અમે તેથી અહી દેવામાં અસમર્થ છિએ. એમને સમય ઈસ્વીસન ૧૦૧૭ થી ૧૧૩૭ - સુધી માન્ય ગણે છે. એમનું વિશિષ્ટ દૈતનું દક્ષિણ દેશ-વિષ્ણુ કાંચી આદિમાં
અધિક સામ્રાજ્ય છે.
- ક
' એ આચાર્ય સ્વાભાવિક ભેદભેદના સંસ્થાપક છે. એમને સમય ભાસ્કરાચાર્યના નિકટવર્તી છે. •
એમને બ્રહ્મ સૂત્રોપર વેદાંત પારિજાત સૌરભ નામને એક નાને સર ભાષ્ય લખે છે.
શ્રીકક શિવાચાર્ય–
એમને શિવવિશિષ્ટાદ્વૈતમતની સ્થાપના કરી એમને સમય અવધિ સુનિશ્ચિત નથો તથાપિ ઈસાની પંદરમી સદીમાં એમણું થવાનું અનુમાન ઐતિહાસિકેએ બાંધ્યું છે. ' - વલ્લભાચાર્ય –
વિશુદ્ધાત મતના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યને સમય વિ૦ ની સેલની સદી મનાઈ છે. એમને જન્મ સં. ૧૫૩૫ અને સ્વર્ગવાસ ૧૫૮૬ માં થયો બ્રહ્મા સત્ર પર અણુ ભાષ્ય નામનો ગ્રંથ એમનોજ રચેલે છે. એ તેલંગ બ્રાહ્મણ હતા.
વિજ્ઞાનભિક્ષુ
વિક્રમની સત્તરમી શતાબ્દીમાં થયા છે. બ્રહાસ પર એમને લખેલે વિજ્ઞાનામૃત ભાષ્યને પરિચય અમે પ્રસ્તુત નિબંધમાં આપી ચુક્યા છિએ.
એમને સાંખ્ય સૂત્ર પર બનાવેલે સાંખ્ય પ્રવચન ભાળે છે. પાતંજલ ભાષ્ય પર એક વાતિક પણ લખ્યું છે. એ શેના અવલેહનથી જણાય છે કે એ સારા દાર્શનિક વિદ્વાન હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org