________________
૩૩૪
* | "સત્રયી મીમાંસા
A
, ,
,
, ,
* *
*
*
* *
પ્રકરણ ૩૬ મું. ૫દાર્થોના સત્ય બંધના માટે આધુનિક વિદ્વાનોએ સ્વીકારેલો -- . . . . . નેનો સ્યાદ્વાદ,
... (૧) રીના સ્વસ્થ સુપ્રસિદ્ધ વિદ્વાન મહા મહેપાધ્યાય પડિત શ્રી રામમિત્ર શાસ્ત્રીજીએ “સુજન સમેલન' નામના જૈન ધર્મ સંબંધી પ્રથમ વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ સંબંધે ઉલ્લેખેલા શબ્દો જ અહિં ટાંકી બતાવું એટલે
. સજજનેર એનેકાંતવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જ પડશે અને સ્વીકારી પણ છે. જુઓ વિષ્ણુ પુરાણ અધ્યાય , દ્વિતીયાંસમાં લખ્યું છે કે- '*".
नरकस्वर्गसंझे वै पापपुण्ये हिजो म !! ... वस्त्वेकमेव दुःखाय सुखायेावात च।
कोपाय च यतस्तस्माद् वस्तु वस्त्वात्मकं कुतः ॥ - as ' . . . . . . .
. કલેક ૪૨. , અહિં પરાશર મહર્ષિ કહે છે કે “વસ્તુ વસ્યાત્મક નથી” આને અર્થ એ છે કે કેઈપણ વસ્તુ એકાંતે એક રૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે, તેજ બીજા ક્ષણમાં દુઃખનું કારણ બને છે, અને જે વસ્તુ કેઈપણ મને ખનું કારણ બને છે, તેજ વસ્તુ ક્ષણ માત્રમાં સુખને હેતું પણ થાય છે કે , : ' .
. . . સજજને? આપ સમજી શક્યા હશે કે અહિં. “ અનેકાંતવાદ”, કહેવામાં આવ્યો છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપશે. જેઓ સરનામનિર્વની (આ જગત સદ્ અથવા અસત્ બનેમાંથી એકે રીર્ત કહી શકાય નહીં.) કહે છે. તેમને પણ વિચાર દષ્ટિથી જોવામાં આવે તે અનેકતવાદ માનવામાં હરકત નથી, કારણ કે જ્યારે વસ્તુ સત્ અને અસત્ કહી શકાય નહીં, તે કહેવું પડશે કે કઈ પ્રકારથી સત્ હેઈને પણ કઈ રીતે તે અસ પણ છે. એટલા માટે ન તે સત કહી શકાય અને ન અસત્ તો અનેકાંતતા માનવી સિદ્ધ થઈ. ! ! . ૧૪. '
સજજને ! નાયિકો અંધકારને “તે અભાવ સ્વરૂપ કહે છે, અને મીમાંસક તથા વેદાંતિકો તેનું ખંડન કરીને જેર સેરથી તેને “ભાવસ્વરૂ૫” કહે છે તે હવે જોવાની વાત એ છે કે આજ સુધી એને કાંઈ ફેંસલે થયો નથી કે કોણ બરાબર કહે છે? ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાના પાબાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org