________________
છે
.
એ મ
ન
•
-
-
-
-
- - -
-
પ્રકરણ ૩૬ મું. અનેકાંતવાદમાં આધુનિક પંડિતને જયપ. ૩૩
(૫) કાશી હિંદુવિશ્વવિદ્યાલયમાં દર્શન શાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણભૂષણ અધિકારી M. A જાતે જ કે- સ્નાહાને સિદ્ધાંત ઘણું મહત્વ પૂર્ણ અને ખેંચાણકારક છે. એણિકાંતમાં જેના ની વિશેષતા તરી આવે છે, અને એજ “સ્યાદ્વાદ' જેવાર્શનની અદ્વિતીય સ્થિતિ પ્રગટ કરે છે. છતાં કેટલાકને મન સ્યાદ્વાદ એ એક ગૂઢ શબ્દ, તથા કેટલાકને તે તે ઉપહાસાસ્પદ પણ લાગે છે. જૈન ધર્મમાં એ એક શબ્દદ્વારા જે સિદ્ધાંત ઝલકી રહ્યો છે, તે ન સમજી શકવાથી જ કેટલાકેએ તેનું ઉપહાસ કર્યું છે, એ અજ્ઞાનતાને પ્રતાપે જ કેટલાકએ તેમાં દેશે તથા ભિન્ન ભિન અર્થોનાં આરોપણ કર્યા છે. હું તે એટલે સુધી કહેવાની હિંમત કરું છું કે વિદ્વાન શંકરાચાર્ય જેવા પુરૂષ પણ એ દેષથી આગળ નથી રહી શકયા. તેમણે પણ એ સ્યાદ્વાદે ધમ પ્રતિ અન્યાય કર્યો છે. સાધારણ રોગ્યતાવાળા માણસે એવી ભુલ કરે તે માફ કરી વાય. પણ મને સ્પષ્ટ વાત કહેવાની રજા મળે તે હું કહીશ કે “ભારતના એવા મહાન વિદ્વાને માટે એ અન્યાય સર્વથા અક્ષ છે જે કે હું પોતે એ મહર્ષિ અતિ અતિય આદરભાવથી નિહાળું છું, તથાપિ મને એમ ચાખુ દેખાય છે કે તેમણે વિવસન સમયે ' અર્થાત નાગા લેકેને સિદ્ધાંત એવું જે અનાદર સૂચવતું નામ જૈન ધર્મના શાસ્ત્રો વિષે વાપર્યું છે તે કેવળ મૂળ જૈન શેને અભ્યાસ નહીં કરવાનું પરિણામ છે.
“સ્યાદ્વાદ'એક ભારે સત્ય તરફ આપણને દેરી જાય છે. હું એક વાત ઉપર ખાસ ભાર મુકવા માગું છું કે વિશ્વના અથવા તેના કેઈ એક ભાગને જેવા માટે માત્ર એક દ્રષ્ટિકોણ સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન ભિન્ન દષ્ટિકેરું સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી જોઈએ તેજ અખંડ સત્ય જોઈ શકીએ. ખરૂ જોતાં આ વિશ્વ અસંખ્ય ત ત પર્યાના સમુદાયરૂપ છે, અને આપણું યથાર્થ જ્ઞાન પ્રાસિતાં સાપને એટલી અપૂર્ણ છે કે આપણા પરિચિત દષ્ટિકોણથી ભાગ્યેજ પૂરું સત્ય પામી શકીએ કેવળ સર્વજ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણી શકે છે. આપણે તે એકાંગિક વિચાર અને અપૂર્ણ સ્પષ્ટીકરણના અત્યારે અધિકારી ગણાઈએ આપણે પૂર્ણ સત્યને કદાપિ ન્યાય ન આપી શકીએ. * * * આવી સ્થિતિમાં. શ્રીમલ્લિને () ( શ્રી હેમચંદ્રાચાર્યો) ભગવાન મહાવીરની સ્તુતિ અશે જ એગ્ય શબ્દો - વાપર્યા છે, તે મને યાદ આવે છે
48.
*
* *
*
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org