________________
-
૩૪ર , તત્વત્રયી-મીમાંસા. માની શકતું નથી. સાત આંધળાઓએ હાથીના સાત વર્ણન આપ્યાં તે બધા પોત પોતાની દષ્ટિએ સાચા હતા; એકબીજાની દ્રષ્ટિએ જુઠા હતા, ને જ્ઞાનીની દ્રષ્ટિએ સાચા તથા ખેટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની પરીક્ષા મુસલમાનોની દષ્ટિએ, ખ્રીસ્તીની તેની દ્રષ્ટિએ કરતાં શીખે. મારા વિચારોને કેઈ બેટા ગણે ત્યારે મને તેના અજ્ઞાનને વિષે પ રષ ચઢતે. હવે હું તેઓનું દ્રષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું. કેમકે હું જગતના પ્રેમને ભૂખે છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું સુગળ છે.” - આ શિવાય બીજા પણ અનેક લેખે બહાર પદ્ધ ચુકયા છે. તે જાણવાની ઉત્કંઠા ધરાવનાર વ્યક્તિએ શા. મગનલાલ મેલાપચંદ મુ. સીનેર. વાયા મીયાગામ. રેવાકાંઠા. ગુજરાત. ઠેકાણે એક રૂપીઓ બે આનામાં મળતું “જૈનેતર દષ્ટિએ જન” નામનું લગભગ ચાર પાનાનું દલદાર પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ એના સંગ્રહક જૈનાચાર્ય ન્યાયનિધિશ્રીમદ્ વિજયાનસૂરિ (અપર નામ) શ્રીમદ્ આત્મારામજી મહારાજ ના વિદ્વાન શિષ્ય રત્ન દક્ષિણ વિહારી મુનિ શ્રી અમર વિજ્યજી મહારાજ છે.
આવાં પુસ્તકને દુનિયામાં જેમ જેમ છુટથી પ્રચાર થતું જશે તેમ તેમ જૈન ધર્મ એ બુદ્ધ ધર્મ શાખા છે, “જૈન ધર્મ એ નાસ્તિક ધર્મ છે.
જૈન ધર્મ અનીશ્વરવાદી છે, “સ્તન સારવાર ન એજૈનમંદિર, સ્યાદ્વાદ એ ગુઢ શબ્દ તથા સંશયવાદ છે, “શંકરાચાર્યે સ્થાવાદનું સારી પેઠે ખંડન કર્યું છે. વિગેરે ઘણા લાંબા કાળથી રૂઢ થએલી અજ્ઞાનતા સ્વતઃ નાશ પામતી જશે, અને જૈન ધર્મ તથા તેના સ્યાદવાદ સિદ્ધાંતના અનેકશ: ઉપકાર માની તેને અધિક માનની દષ્ટિએ લેકે જરૂર જેવા લાગશે એમાં સંશય નથી.
આ છેવટે જણાવવાનું કે એજ યાદાદાપી, દઢ મળ સ્તંભના આધારે જૈન દર્શનરૂપ મહેલ ચણવામાં આવેલ છે. આ અનેકાંતવાદ સંપૂર્ણ રીતે સમજવામાં તે ઘણા ઘણા બુદ્ધિશાળી પુરૂષે પણ ગોથાં ખાય છે, તે દરેક સાધારણને કેમ સમજવામાં આવી શકે? પરતું પિતાને ચુત વૈદિકાનુયાયી તરીકે જણાવનારા વિદ્વાને પણ જ્યારે આ પ્રમાણે સ્યાદ્વાદની ઉપયોગિતા મુક્ત કઠે સ્વીકારે છે, ત્યારે એમાં કેટલું બધું અસામાન્ય મહત્વ સમાયેલું છે તે સહજ સમજી શકય તેમ છે. દુનિયાના સમસ્ત ખંડનવાદિએના અભિમાનતે શાંત કરવાને, અજાતવાદ, વિવર્તવાદ, દ્રષ્ટિસષ્ટિવાદ, પરિણાસવા, તિવાદ, અદ્વૈત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org