________________
ના
*
:
:
*, *
*
*
*
* *
- તત્રયી–મીમાંસા.
. २ લેકે યોગ સૂત્રકાર પતંજલિને સમય ઇસાની બીજી શતાબ્દી માને છે તેમનો મતથા તે એ ઈસાની ત્રિજી શતાબ્દીથી પહેલેના નહી હવે જોઈએ પરંતુ એમના વિષયમાં વાસ્તવિક તથ્ય હજુ સુધી સ્ફટ નથી થયું.
કુમારિક ભટ્ટ --
ભીમાં પૂરી મહામતિ કુમપિલભટ્ટની દિગંત વ્યાપિની કીર્તિને આવાસ પ્રક-જગતમાં આજ પણમૂતિમાન થઈને દેખાઈ રહ્યો છે. વૈદિક ધર્મના અભ્યદયાર્થ એમને પિતાના જીવન કાલમાં જેવી રીતે કષ્ટ ઉઠાવ્યું છે તેથી તેમની ધર્મવિષયણી ભક્તિને પુરાવા મળી રહ્યો છે. એમના સમયમાં વૈદિક ધર્મને ફરીથી જે પ્રગતિ મલી છે તદર્થ તે આપના ચિરકાલ સુધી કૃતજ્ઞ રહેશે. ઈતિહાસવેત્તાઓએ એમને સમય ઈસાની આઠમી શતાબ્દી (૭૦૦ થી ૭૮ સુધી ) સુનિશ્ચિત કર્યો છે. મીમાંસાàક વાતિક અને તંત્ર વાર્તિક આદિ ગ્રંથ એમના પ્રકાંડ પાંડિત્યને જવલંત આદર્શ છે.
- સ્વામી શંકરાચાર્ય
અઢત મતના પ્રધાન આચાર્ય સ્વામી શંકરાચાર્યના વિષયમાં એટલુંજ કહેવું બસ છે કે તે તત્કાલીન દાર્શનિક યુગમાં એકજ હતા. એમના સમાન પ્રભાવ અને વિદ્યા વૈભવ રાખવાવાળી દાર્શનિક વ્યક્તિએ ઘણું ઓછી થઈ છે. કુમરિલ ભટ્ટના પછી વૈદિક ધર્મના નિર્વાણાસન તિને પ્રચંડ કરવાવાળા એજ મહાપુરૂષ થયા છે. પ્રસ્થાન ત્રયી-ઉપનિષદુ-ગીતા અને બ્રહ્મસૂત્ર પર એસના જે ભાગ્ય છે તે એમની કીર્તિના સુઢ સ્તંભ છે. ભારતવર્ષની ચારે દિશાઓમાં એમના દ્વારા સ્થાપન કરેલા મઠ, એમની દિગવિજયના આજ પણ કે પ્રમાણ છે રહ્યા છે. એમાં સંદેહ નથી કે સંકર સ્વામી દવારા વેદિક ધર્મને
આશાતીત પ્રગતિ અલી ) !- , , , ; , સંપ્રધાતુંસાર એમને સમગ્ર ગમે તે હોય પરંતુ વર્તમાન સમયના ઇતિહાસ વિદ્વાનેએ એમને સમય ઇંસાની આઠમી નવમી (૭૮૮-૮૨૦) શતાબ્દી નિશ્ચિત કરી છે. વિક્રમની આઠમી સદીથી લઈને સત્તરમી સદી સુધી એમના વિચારોને ફરી પણ સુદઢ બનાવવા માટે એમના અનુગામી ભારતીય વિદ્વાનોએ મોટા મોટા પ્રૌઢ અને ઉચ્ચ કેટીના દાર્શનિક ગ્રંથનું નિર્માણ
તે ગ્રંથ અને ગ્રંથ નિર્માતાઓના નામ આદિના વિષયમા જુવો– હિં. ત. ને ઇતીહાસ પૃ. ૨૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org