________________
३२२ તત્વત્રથી–મીમાંસા.
- ખંડ ૨ તેમજ પશેષિક દર્શનમાં પણ અભાવ નિરૂપણમાં એવાજ પ્રમાણને ઉલ્લેખ છે. જેનું વર્ણન પૂર્વે આવી ચૂકયું છે. .
ભાસ્કરાચાર્યે પૂર્વ પક્ષમાં એ વાતને કાંઈ ખુલાસે કર્યો છે પરંતુ એનું ખંડન કરતાં તેમને તેજ શૈલીનું અનુકરણ કર્યું છે જે કે સ્વામી શંકરાચાર્યે કર્યું છે. તે કહે છે કે-“ઘટ રૂપથી ઘટ સત્ છે અને પટ રૂપથી અસત્ એ પ્રમાણે સ્વરૂપ પરરૂપની અપેક્ષાથી વસ્તુ સદ અસદ રૂપ પણ થઈ સકે છે.” આ કથન પણ ઠીક નથી કેમકે સ્વરૂપાદિના વિષયમાં પણ સપ્તભંગી નયને પ્રવેશ છે. અર્થાત–સ્વરૂપ પણ કંચિત્ છે અને કથંચિત નહી ઇત્યાદિ રૂપથી અનિશ્ચિત જ રહેશે ૪
પરંતુ વિચાર કરવાથી ભાસ્કરાચાર્યનું આ કથન કાંઈ યુકિત યુકત પ્રતીત નથી થતુ, “ વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે.” જૈનદર્શનના એ સિદ્ધાંત ને આ અર્થ નથી કે પદાર્થ વ્યવસ્થાના માટે ઉપયુંકત કરેલા શબ્દમાં પણ અમે અનેકાંત શબ્દ ને જ મન માન્યા અર્થોમાં વ્યવહાર કરે ! એ પ્રમાણે તે કઈ દર્શનને પણ કેઈ સિદ્ધાંત સ્થિર નથી થઈ સકતે. એ રીતિથી અનેકાંતવાદના સિદ્ધાંતને પ્રતિવાદ કર, નિસ્યદેહ સાંપ્રદાયિક વ્યાયેહ અને વિશિષ્ટ પક્ષપાત છે.
કે સિદ્ધાંતનું મન માન્યું સ્વરૂપ કલ્પના કરીને તેની અવહેલના કરવી ન્યાય ચિત નથી કહી સકાતી. વેદાંત દર્શનના અન્યાન્ય ભાખ્યો અને ટીકાઓમાં પણ પ્રતિવાદની એજ શૈલી છે. જેની આલેચના પૂર્વે કરી ચૂકયા છિએ. એટલા માટે તેને પૃથફ ઉલ્લેખ કર અનાવશ્યક છે તેમજ તે લેખે ? વિચાર કરે પણ પિષ્ટ પ્રેષણ છે.
જન-વૈદિક દશન કારેના કાલને નિર્ણય. જૈન વિદ્વાને
ઊમારવામિજેન સાહિત્યમાં દાર્શનિક પદ્ધતિને સુત્રધાર એમનેજ કર્યો છે. એમના માટે જૈન ધર્મની શ્વેતાંબર દિંગબર બને સંપદાના હરદયમાં સમાન આદર
___x ननु पटरूपेण घटोनास्ति स्वेन रूपेणा स्तीत को विरोध; उच्यते स्वरूपेपि सप्तभंगो नयस्या विशेषोत् । स्वरूप मस्ती त्यपि स्यानास्तीत्यपि तत्रानध्यवसानमेस्यात् । भास्करीय ब्रह्मभूत्र મધ્ય રા૨૨ જૈન દર્શન અનેકાંતવાદને અનેકાંત રૂપથી સ્વીકાર કરે છે. અને અંત સ્થાને શાંતિર્મિવાત” એટલા માટે ભટ ભાસ્કર જે વિષયથાં તેના પર દેશનું ઉભવન કરી ધહ્યા છે તે સુસંગત નહીં છે. એ વાતની ચર્ચા અમો પૂર્વે કરી આવ્યા છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org