________________
પ્રકરણ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૧૫ યા સ્યાદ્વાદનું ખંડન કરવું તેની સાથ (અનેકાંતવાદની સાથ) ખરેખરે અન્યાય કર્યો છે જૈન દર્શનને અનેકાંતવાદ વા સ્યાદ્વાદ એ નથી જે કે શંકરાચાર્ય આદિ વિદ્વાનેએ સમયે અથવા માન્યો છે. કિંતુ તેનાથી વિલક્ષણ છે. જે સ્યાદ્વાદનું એજ સ્વરૂપ વાસ્તવ્ય હેત જે કે શંકરાચાર્ય આદિ વિદ્વાનોએ ખંડન ના માટે કલ્પના કરી છે, તે તે તેમના ખંડનની અવશ્ય કાંઈ કિમત થતી? પરંતુ વસ્તુ સ્થિતી એનાથી સર્વથા વિપરીત છે, અર્થાત્ જૈન દર્શનના સ્યાદ્વાદનું તે સ્વરૂપજ નથીએટલા માટે પ્રતિપક્ષી વિદ્વાને મે પ્રતિવાદ એક તટસ્થ વિચારકના સામે કાંઈ પણ મૂલ્યવાળ નથી. . ( પ્રતિપક્ષી વિદ્વાને ના ખંડનની તુલના?) પૃ૦ ૧૬૬ થી
અનેકાંતવાદનું અથવા સ્યાદ્વાદનું જ સ્વરૂપ જૈન દર્શને પ્રતિપાદન કર્યું છે. તેની સાથે જે પ્રતિવાદી દલના પ્રતિવાદનું મિલાન કરી જોઈએ તે તે એક બીજાથી કાંઈ પણ સંબંધ રાખતે હું પ્રતીત નથી થતું. ઘણું કરીને મતાંતરીય વિદ્વાને ની આજ સુધી એજ ધારણું રહી અને છે કે પરસ્પર વિરુદ્ધ ધર્મોને એક સ્થાનમાં સ્વીકાર કરે તેનું નામ સ્યાદ્વાદ અથા અનેકાંતવાદ છે. પરંતુ એ કેમ? અને એ કે? એના પર કેઈએ પણ અધિક લક્ષ નથી આપ્યો એજ કારણે જૈન દર્શનના સ્યાદ્વાદ પર પ્રતિપક્ષી વિદ્વાનેએ અનેક પ્રકારના મિથ્યા ઉચિતા નુંચિત આક્ષેપ કર્યો છે અને એ પણ સત્ય છે કે તે આક્ષેપને ઉત્તર આપતાં કેટલાક જૈન વિદ્વાનોએ પણ કઈ કઈ જગો પર ભાષા સમિતિ સર્વે અધિકારમાં હસ્તાક્ષેપ કરી દીધું છે કે એ પ્રમાણે મને માલિન્યતાનું કારણ, તત્વ વિષયની અજ્ઞાનતા અને વધી પડેલા એકાંત દષ્ટિ ભેદના સિવાય બીજું કાંઈ નથી. ભલે કાંઈ પણ હોય હવે અહીં વિચાર એ વાતને કરીએ છિએ કે જૈન દર્શનના સ્યાદ્વાદનું યા અનેકાંતવાદનું ખરું સ્વરૂપ શું છે અર્થાત પરસ્પરે વિરોધી ધર્મોની સત્તાને એક અધિકારણમાં જન દર્શન માને છે યા કે નહીં ? અગર માને છે તે કેવા રૂપમાં તેમજ તેમના આ મંતવ્યના અનુસાર જ અનેકાંતવાદના પ્રતિáવી વિદ્વાનોએ તેમનું ખંડન કર્યું છે યા તેની યથામતિ સ્વરૂપ કલ્પના કરીને પ્રતિવાદ કર્યો છે?
x अतश्चा निर्धारितार्थशास्त्रं प्रणयन्मत्तोन्मत्तवदऽनुपादेयवचन: स्थात्. ( शां. भा.
તત્ર રા યનુ મત્તા તોર્થજરઃ ચા” (મારા ) + pષથે રાયોઃ ચાä ના વંતિ: अज्ञप्रलापे सुहानां न द्वैषः करुणवतु ॥ ६८ ॥
અચ્છા. ૩. ધ. ૧ ૩. યશોવિજ્ઞય)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org