________________
-
-
-
૩૧૪
તત્રયી-મીમાંસા.
. . ખંડ ૨
wwwwwwwwwwwwve
શકતું (બ્રહ). અને જે સર્વથા અસત છે તે સત્ કદિ નથી બની શકતું, ( શશશૃંગ). તેમજ પ્રપંચ-જગત ન સર્વથા સત છે અને નથી અસંતુ, (આથી ખરેખર સિદ્ધ થયું કે તે કથંચિત સત સત ઉભય ૪ રૂપ છે.) જુવો તેમનું તૈતિરીય ઉપનિપનિષનું ભાષ્ય-રુદ ર્થવદ્યાવિકા મોક્ષા . सत्यं मृगतृष्णिकापटं तापेक्षया उदकादि सत्य मुच्पते ॥६
* તેમજ શંકર સ્વામીએ અલકમાં અને અસત્યમાં ભેદ માને છે. આકાશ કુસુમ, મગટષ્ણ આદિ અલીક પદાર્થ છે એ પદાર્થની તુલનામાં જગત ને શંકર સ્વામીએ સત્ય કહ્યું છે. એટલા માટે શકરના મતમાં જગત અલીક નથી, શક્તિ પણ મિથ્યા નથી, તૈતિરીય ભાષ્ય જુવે, | કેવલ બ્રમહાના સન્મુખજ જગત અસત કહ્યું છે જુવે--
(ઉપનિષદને ઉપદેશ ભાગ ર હિંદી અનુવાદ પૂ. ૬૦ લેખક પં, કેલિડેશ્વર ભદાચાર્ય એમ.એ, વિદારત્ન) એ પ્રમાણે સત એને અસતને આપસમાં અત્યંત વિરોધ હોવાથી એકજ પદાર્થને સત્ અસત્ ઉભયરૂપ માનવા કદિ યુકિત યુક્ત નહીં છે. એના સિવાય એક અનેક, નિત્ય અનિત્ય, અને વ્યતિરિક્તાઠવ્યતિરિક્તત્વ આદિ ધર્મોના સંબંધમાં પણ એજ ન્યાય સમજી લેવું જોઈએ. * ' અર્થાત જેમ એકજ પદાર્થ સત અસત ઉભયરૂપ નથી થઈ શકતા તેજ પ્રમાણે તેને એક અનેક, નિત્ય અનિત્ય અને ભિન્ન અભિન્ન પણ નહી માની શકશે. અથવા એમ કહીયે કે જે પ્રમાણે સત્વ અસત્વને એક ધમમાં યુગપત્ સમાવેશ નથી થતે તેમજ એકત્વ અનેકત્વ અને નિત્યા નિત્યત્વ આદિ ધર્મ પણું એક સ્થાનમાં નથી રહી શકતા. પરંતુ જૈન દશન એના વિરૂદ્ધ એવુંજ માને છે, અર્થાત પસ્પર વિરૂદ્ધ ધર્મોને પણ તે એક સ્થાનમાં સ્થિતિને અંગીકાર કરે છે. એથી તેમનું મંતવ્ય સર્વથા અનુભવ વિરૂદ્ધ અને યુતિ વિકલ હેવાથી અસંગત છે માટે ત્યાજ છે. * .
“મિત્ર મત મતં” (શ. મા. )
શંકરાચાર્ય આદિ વિદ્વાન ને આ ચાલતા વિષયમાં એજ મત છે એનાજ અનુસાર તેઓએ જૈન દર્શનના અનેકાંતવાદ નું મેટી પ્રૌઢતાથી ખંડન કર્યું છે. પરંતુ અમારા ખ્યાલમાં ઉક્ત વિદ્વાને ને એ રૂપમાં અનેકાંતવાદ
* શંકર સ્વામીએ જગતમાં અપેક્ષિક સત્યતાને સ્વીકાર સ્પષ્ટ રૂપથી કર્યો છે.
*एतेनैकानेक-नित्यानित्य-व्यतिरिक्ता व्यतिरिक्ताद्य नैकांताभ्युगमा निराकृता मतंव्याः (શાંશ માધ્ય ) :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org