________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૭ છે. નિરિછતા અને પ્રજકતા બનેમાં એક સરખી જ છે. આ દષ્ટાંતથી પરમેશ્વરમાં કર્તવ, અકતૃત્વ બને જ માન્યાં ગયાં છે. ' , ,
નિરિછ હેવાથી પરમેશ્વર અકર્તા, અને તેમના સમીપ થયા વિના પ્રકૃતિ કાંઈ નથી કરી સકતી. એ કારણથી ઈશ્વર કર્તા છે— ..... "प्रदीप भावाभावयो दर्शनस्य तथा भावा दर्शनहेतुः કરી તિન્યાઃ”
(બ્રાહ્મણ સર્વસ્વ ભા. ૮ સં. ૯ પૃ.૨૨) ઉકત લેખ કેટલી હદ સુધી અનેકાંવાદની સિદ્ધિ કરે છે?
ઈશ્વરમાં પણ અપેક્ષા ભેદથી કતૃત્વ, અને અકર્તુત્વ એ બન્ને વિરૂદ્ધ ધર્મ કેવા પ્રકારથી રહી શકે છે. છે. ઉકત પંડિતજીએ––ઉપરના લેખથી ન કેવલ અપેક્ષાવાદનીજ સિદ્ધિ કરી છે? કિંતુ સનાતન ધર્મના મહત્વ પૂર્ણ મુખ્ય સિદ્ધાંતમાં ફેલેલી સાધારણ લોકેની અજ્ઞાનતાને પણ ઘણે ભાગે દૂર કરી દીધી છે.
- એવા પ્રકારના અનેકાનેક વાક્ય દર્શનના આધારભૂત યુતિ-સ્મૃતિ પુરાણાદિમાં પણ ઉપલબ્ધ થાય છે જે વાકથી અપેક્ષાવાદની ઉપયોગિતા ઘણીજ સારી રીતે થઇ રહી છે.
પરિશિષ્ટ પ્રકરણ બીજું પૃ. ૧૫ર થી..
અનેકાંત વાદની સાથે અન્યાય. એક ભારતીય સાક્ષર વિદ્વાનનું કથન છે કે જે પ્રમાણે જિનેના અનકાંતવાદ સપ્તભંગી નયની સાથે અન્યાય થઈ રહી છે. એ જ પ્રમાણે વેદાંતના અનિર્વચનીય વાદની સાથે પણ છે. ૪ તથા જેમ વેદાંતની અનિર્વચનીય ખ્યાતિ યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના કેટલા એક જૈન વિદ્વાનોએ વેદાંત દશનને સર્વથા ભ્રાંતિમય, બતાવતા થકા તેમને અનુચિત ઉપહાસ્ય કર્યો છે. તેજ પ્રમાણે બ્રામ્હણ વિદ્વાનોએ જેનોના અનેકાંતવાદ અથવા સ્થાવાનારું વાસ્તવ સ્વરૂપને સમજ્યા વિના ઉન્મત્ત પ્રલાપ કહીને તેનું મિથ્યા ખંડન કર્યું છે આથી
૪ જુવો “ હિદતત્વજ્ઞાનને ઇતિહાસ ચકર્તા- શ્રીયુત નર્મદાશ કરવેશ કરે, મહેતા. બી. એ. મુ. અમદાવાદ
.
. - પૃ. ૨૦૭ પૂર્વાર્ધ -જેવી રીતે જેના અનેકાંતવાદને અથવા ખંડભંગી (અપ્ત ભંગી) નયને અન્યાય થાય છે તેવી રીતે વેદાંતના અનિર્વચનીયતાના વાળને પણું અત્યાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org