________________
પ્રહસ્ય ૩૫ મું. અનેકાંતવાળે આશ્રય લેનારા દર્શનકારા. ૮
( આ અર્થ–પૃ. ૪૪ ની ટકાને છે. નિર્ણય સાગર પ્રેસ) કાર્ય કારણના વિષયમાં વિદ્યારણ્ય લખે છે. પૃ. ૧૧૮ થી બ્રહાન અતાનંદ પ્રકરણ લે. ૩૫ ૩૬ ની ટકાને ભાવાર્થ
ઘટ મૃરિકાથી ભિન્ન નહીં છે, ભિન્ન હોય તે મુસ્તિકાના વિના પણ સ્વતંત્ર રૂપથી ઘટની ઉપલબ્ધિ થવી જોઈએ. તેમજ અભિન્ન પણ નથી, અભિન હોય તે પિંડ દશામાં પણ તેને ઉપલબ્ધ થ જોઈએ અથત મૃત્તિકાના પિંડમાં પણ ઘટનું પ્રત્યક્ષપણું થવું જોઈએ, એટલા માટે મૃરિકાથી ઘટ નતે સર્વથા ભિન્ન અને ન અભિન્ન, કિંતુ અનિર્વચનીય છે (કથંચિત્ સાપેક્ષપણથી ભિન્નભિન્ન છે) અવ્યક્ત દશામાં તે શક્તિરૂપથી અવસ્થિત છે, અને વ્યકત દશામાં ઘટ નામને ધારણ કરી લે છે ઈત્યાદિ
વિદ્યારશ્ય સ્વામી ચલપિ અંત માનાજ અનુયાયી છે તેમને સિદ્ધાંત તેજ છે જેનું સ્થાપન સ્વામી શંકરાચાર્યું કર્યું છે. પરંતુ તેમના ઉકત કથનથી કાય કાચ્છના ભેદભેદની એકાંતતાને નિષેધ પ્રગટ પ્રતીત થાય છે. ઘટને મૃરિકાથી એકાંતપણાથી ભિન્ન અથવા અભિન્ન ન માનતાં તેને અનિર્વચનીય બતાવે છે. પરંતુ વિચાર દષ્ટિથી જોઈએ તે આ “અનિર્વચનીય’ શબ્દ અને કાંતવાદનેજ રૂપાંતરથી પરિચાયક છે. એના ઉપર અને આગળ જઈને યથાશકિત અવશ્ય વિચાર કરીને કોઈ વિશેષ લખીશું.
વેત દર્શનમાં અનેકાંતવાદને આશ્રય-કઈ કઈ જગે પર અવશ્ય લીધેલ છે તેમાંને છેડે તે અમોએ બતાવી દીધે, તેના પરથી વાચક વર્ગ જરૂર વિચાર કરીને જશે.
બધ્ધ દર્શન પૃ. ૧૧૯ થી બૌદ્ધ દર્શનના વિષયમાં અમારું ખાસ ગ્રંથ શાન ઘણું થવું છે પરંતુ ભારતીય વિદ્વાનેએ ઐતિહાસિક ગણા કરીને બોદ્ધ તત્વજ્ઞાન ઉપર જે પ્રકાશ પાડે છે તેના આધારથી કાંઈ કહી શકીએ છિએ કે-બૌદ્ધ દર્શનમાં તાત્વિક વિષયની વ્યવસ્થાના માટે આપેક્ષાવાદનું અવલંબન તે અવશ્ય કરેલું છે.
બુદ્ધ ભગવાનના પછી બૌદ્ધધર્મ “હીનયાન” અને “મહાયાન” આ બે મુખ્ય શાખામાં વિભકત થયો. તેમાં પણ હીનયાનની સૌત્રાંતિક અને વૈમાષિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org