________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૫ gar#ga સિદ્ધતિ” શકિત-સામર્થ્ય ના વિના તે શું કરી શકશે (ા સહિત તી પ્રવૃત્તિ ગુvપ ) આથી નિદ્ધ થયું કે બ્રહ્માની આત્મભૂત માયા શકિત પણ કઈ સ્વતંત્ર સત્તા કઈને કઈ રૂપમાં છે, એથી તે માયા બાથી ભિન્ન પણ છે. એ પ્રમાણે માયામાં ભેદ અને અમે બનેજ પ્રામાણિક રૂપથી ઉપલબ્ધ થાય છે, અને બન્ને જ સ્વીકારવાને એગ્ય છે. હવે રહી ભેદભેદ ને પરસ્પર વિરોધની વાત + તેને ઉત્તર તે માયાથીજ પુછવું જોઈએ? અથવા જે સર્વજ્ઞ પરમાત્માની તે શક્તિ માની જાય છે તેમના થી મેલવા જોઈએ ? કે તેનેં સ્વશક્તિ ભૂત માયાનું એ પ્રકારનું સ્વરૂપ કેમ બનાવ્યું. જેકે તે માયા બ્રાહુની આત્મભૂત થતી હુઈ પણ તેનાથી જુદી અને ભિન્ન થતી હુઈ પણ અભિન રૂપથી રહે છે, એને ઉત્તર અમે કાંઈ નથી દેઈ શકતા, કે અગ્નિમાં દાહ શીલતા કેમ છે પદાર્થોનું સ્વરૂપ જ એવું છે કે તે અનેકાનેક વિધી ધર્મોની સત્તાને સાપેક્ષપણાથી પિતાનામાં ધારણ કર્યા હુવા છે. માયા રૂપ પદાર્થ પણ એવા પ્રકાર છે તેમાં પણ અપેક્ષાકૃત ભેદ દષ્ટિથી ભેદભેદ બન્ને જ રહે છે. તેમજ ભેદ અને અભેદ ના વિષયમાં જે વિરોધની સંભાવના કરી જાય છે તે કેવલ શાબ્દિક છે. એમાં (ભેદ અને અભેદમાં) આર્થિક વિધ બિલકુલ છે નથી. તે પછી માયાને અનિર્વચનીય કેમ કહી? એને ઉત્તર એજ છે કે તેને-માયાને એકાંત પણાથી સર્વથા ભાવરૂપથી અથવા અભાવરૂપથી નિર્વચન (કથન) નથી થઈ શકતું. અથવા એમ કહીયે કે સર્વથા ભેદરૂપથી અથવા અભેદરૂપથીજ તેનું કથન નથી કરી શકતું એટલામાટે તે માયા અનિર્વચનીય કહેવાય છે.
બોદ્ધોના પરમ સત્યના વિષયમાં પણ એજ ન્યાયે સમજવાને છે. તેમાં પણ એકાંતપણાથી નિત્યાડનિત્યત્વ આદિ ધર્મોને નિષેધ બતાવેલો છે. અન્યથા પરમસત્ય પદાર્થની સત્તાજ સાબિત નથી થઈ શકતી, એટલા માટે બોધેને
+ અમારા વિચારમાં તે--
न्यायात् खलु विरोधायः स विरोधई होच्यते यद्धदेकांत भेदादा तयो रेवा प्रसिद्धितः॥
( રૂરિ) ભાવાર્થ-ન્યાયથી જે વિધ જણાય તેને જ ખરે વિરોધ કહી શકીએ, જેમ કે ધર્મ ધમ, અને ગુણ ગુણ આદિને એકાંત પણાથી ભિન્ન અને અભિન માનવામાં છે. અર્થાત વિધની ઉપસ્થિતિ છે. કેમકે એને એકાંત ભેદ પણ નથી બની શકતા અને અભેદ પણ સિદ્ધ નથી થતું એટલા માટે ત્યાં તો વિરોધ અવશ્ય છે. ભેદભેદનું સહ અવસ્થાન તે અનુભવ સિહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org