________________
૨૯૬
તત્ત્વત્રયા-મીમાંસા.
1. ૨
ખડ
vvvvvvvvvvvvvwwwwwww wwwwwwww
પરમતત્વ અને વેદાંતિના અનિર્વચનીય શબ્દની જે વ્યાખ્યા અથવા સ્વરૂપ બતાવ્યું છે તેનું સુક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કરવાથી તેમાં અનેકાંતવાદનેજ સંપૂર્ણ પણુથી બોધ થાય છે. એથી અનિર્વચનીય શબ્દ અનેકાંતવાદને જ સમાનાર્થ વાચી શબ્દ છે એમ ચોખ્ખું પ્રતીત થાય છે. . અનેકાંતવાદમાં પડેલા ભ્રમની નિવૃત્તિ
જેનોના સ્યાદ્વાદના વિષયમાં પૂર્વે થઈ ગએલા દાર્શનિકના મોટા મોટા વિદ્વાને એવી ધારણ કરીને બેઠા હતા કે, એક વસ્તુમાં વિરુદ્ધ ધર્મોની સત્તાને પ્રતિપાદન કરવાનું નામ સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ છે. પરંતુ આ તેઓને ભ્રમ છે એજ બ્રમના કારણે તેઓએ સ્યાદ્વાદના ઉપર આક્ષેપ પર આક્ષેપ કર્યા છે. વાસ્તવમાં નાના વિરુદ્ધ ધર્મોનું એકસ્થાનમાં વિધાન અથવા પ્રતિપાદન કરવાનું નામ સ્યાદ્વાદ નથી. કિંતુ વસ્તુમાં અપેક્ષા ભેદથી તેના-વિધિ ધર્મોના-અવિરોધને સાબિત કરવાવાળી પદ્ધિતિનું નામ સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ છે એવું જ જૈન વિદ્યાનું માનવું છે. ૪
એટલા માટે અપેક્ષા કૃત દૃષ્ટિ ભેદથી વસ્તુમાં નિત્યાતિત્યત્વે આદિ અનેક વિરોધ પિતાની સાપેક્ષ સત્તાને પ્રમાણિત કરતા થકા તેને ( વસ્તુને ) નિત્યાનિત્યાદિ સ્વરૂપમાંજ ઉપસ્થિતિ કરે છે.
પ્રિય સભ્ય પાઠક ગણ? જૈન દર્શનને અનેકાંતવાદ કેવા પ્રકાર છે તેમજ અનુભવ–તેની પ્રમાણિકતાને કેવા પ્રકારથી સાબિત કરી રહ્યા છે તેમજ ભારતીય દર્શન શાસ્ત્રો-દર્શક ગ્રંથમાં તેને-અનેકાંતવાદને કેવું અને કેવા રૂપમાં સ્થાન લીધુ છે હત્યિાદિ ખાતેને અમે યથામતિ યથાશક્તિ તમારા સામે પ્રગટ કરી દીધું છે. ચાલતા વિષયમાં સંબંધ રાખવાવાળી જેટલી સામગ્રી દાર્શનિક ગ્રંથોમાં મળી તેટલીને ઉલ્લેખ કર્યો. એ વિષયમાં અમારા વિચાર તે એ જ છે કે-જૈન દર્શનને અનેકાંતવાદ–સદેહાત્મક અથવા
ઉપાધ્યાય યશવિજય-ખંડ ખાદ્ય લો. ૪ર ની વ્યાખ્યામાં-સ્વાદ્વાદના સ્વરૂપને જણાવતાં લખે છે કે
नहीं कत्र नानाविरुद्धधर्म प्रतिपादकः स्याद्वादः फित्वऽक्ष मेदेन तदऽविरोधद्योतक स्यात्पद समभि व्याहृतवाक्य विशेष इति ॥
ભાવાર્થ–એકજ સ્થાનમાં નાના પ્રકારના વિરૂદ્ધ ધર્મોનો કથન કરવા વાળા સ્યાદ્વાદ નથી. કિંતુ તેને (વિરૂદ્ધ ધર્મન) અવિરોધને ઘાતક સ્યાસ્પદ બધાનું વાક્ય વિશેષ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org