________________
૨૬૨
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
તે પછી એકાંત સત્ અસત આદિનો સવાલ જ ક્યાં ટકી શકે છે. માટે પદાર્થોને અપેક્ષાથી જે વિચાર કરે તેનું નામજ અનેકાંતવાદ કહેલ છે.
* બીજા દર્શનકારોએ –કોને, તેના ગુણોને અને તેની પર્યાને, એકાંત સત્ અસત, નિત્યા નિત્ય, ભેદાડ ભેદને સ્વીકારી જેનોના અનેકાંત પક્ષને તુછ બતાવવાને પ્રયત્ન કર્યો ખરે પણ તેઓ આપસ આપસના ખંડન મંડનમાં ઉતરતાં પિતાના એકાંત પક્ષથી ફાવટ ન આવતાં–જૈનોના અનેકાંતવાદનેજ આશ્રય લેતા ગયા છે. કેઈએ પ્રત્યક્ષપણાથી તે, કેઈએ આડકતરી રીતે, જ્યારે આશ્રય લીધો ત્યારેજ સામાપક્ષથી પોતાને બચાવ કરી શકયા છે.
આના સંબંધે–પંડિત હંસરાજ શર્માએ “દર્શન ઔર અનેકાંતવાદ” એ નામનું મોટું પુરતક હિંદી ભાષામાં બહાર પડાવેલું છે, તે પંડિતેને જોવાની ભલામણ કરું છું. અને તેમાંથી લઈને યતકિંચિત સૂચન માત્રએ ગુજરાતી ભાષામાં લખીને બતાવું છું.
પ્રથમ સ્યાદ્વાદના નામથી પ્રસિદ્ધ એવા જૈનેના-અનેકાંતવાદનું સ્વરૂપ બતાવ્યા પછી–પૃ. ૮ થી– " (૧) પતંજલિ મહાભાષ્યના-પશપશાહિકમાં દ્રવ્ય નિત્ય છે, અને તેની
આકૃતિ અનિત્ય છે. દ્રષ્ટાંતમાં-સુવર્ણ નિત્ય છે, તેનાથી બનેલાં
કડાં કુંડલે આદિ અનિત્ય છે. જૈનેની પણ માન્યતા એજ છે. (૨) પૃ. ૧૦ થી–મીમાંસકના પંડિત પાર્થસાર મિશ્ર–પિતાની શાસ્ત્ર
દીપિકાના પૃ. ૧૪૬૪૭ માં–પ્રગટપણે બતાવ્યું છે કે-મૃત્તિ. કારૂપ દ્રવ્યની ઉત્પત્તિ કે દિવસે થતી જ નથી, તેમજ તેને નાશ પણ થતું નથી જ, કિંતુ તેના આકાર જે બને છે તેની
ઉત્પત્તિ અને નાશ થતો રહે છે.
આ જગપર પં. કુમારિત્ન ભટ્ટને મત મુકતાં જણાવ્યું છે કે – ઉત્પત્તિ વિનાશ સ્વભાવિ ધર્મોમાં મૃત્તિકારૂપ દ્રવ્ય સર્વમાં રહેલું હોવાથી તે ધમી કહેવાય છે.
વળી એક વૃદ્ધ પંડિતને મેત બતાવ્યું છે કે–દવ્ય સ્વરૂપનો ભેદ કઈ દિવસે પણ થતું નથી, તેના ગુણને ભેદ થાય છે. ઉપરના ત્રણે પંડિતેના મત એજ બતાવે છે કે–પદાર્થોમાં ઉત્પત્તિ વિનાશ અને સ્થિતિ એ ત્રણે ધર્મો રહેલાજ છે. જ
* આ જગપર સૂચના કરું છું કે-–પરમાત્માએ પાંચ ભૂતને ઉત્પન્ન કર્યા એવું આવેદના પ્રલય દશાના સૂકતમાં લખાયું તે ક્યાં હિશાબથી ? ભૂતની સત્તા અનાદિની નથી !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org