________________
પ્રકરણ ૩૫ મું.
અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકાર.
૨૬૭
અને વિશેષ એ બે વસ્તુના ધર્મ જ કહે છે, અને એજ વાત પાતંજલ યોગ ભાષ્ય બતાવે છે–
(૧) સામાન્ય વિષમનોsઈસ્ય (સમાધિ )
(२) यएतेष्वऽभिव्यक्ताऽनऽभिव्यक्तेषु धर्मेष्वानु पाती सामान्य विशेषात्मा सोऽन्वयी घमा (મિતિ પા. સુ. ૧૪)
(૨) સામાન્ય વિશેષ સમુદાયોત્ર દ્રવ્યું (વિમ્, સૂ. ઇ ઈ )
આ ઉપર બતાવેલા ભાગના ત્રણે પાઠેનો મતલબ એ જ છે કે-પદાર્થ માત્ર સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપના જ છે. અને જૈનોના અનેક ગ્રંથોમાં પણ એજ બતાવેલું છે.
(પૃ. ૪૫ થી)- મીમાંસક ઘુરીણ-પાર્થસાર મિશ્ર-શાસ્ત્ર દીપિકા. પૃ. ૩૮૭ માં
सर्वेष्वऽपि वस्षु इयमपि गरियमपि गाः अयमपिवृक्षोऽयमपि, इति व्यावृत्ताऽनुवृत्ताकारं प्रत्यक्षं देशकालाऽवस्थांतरे वऽविपर्यस्त मुदीयमानं सर्वमेव तर्काभासं विजित्य ध्याकारं १ वस्तु व्यवस्थापयन् केनाऽन्येन शक्यते बाधितुं नहिततोऽन्यद् बलवत्तर मस्ति प्रमाणं तन्मूलत्वात् सर्वप्रमाणानाम् ।
આ સૂત્રને તાપર્ય એ છે કે–સંસારમાં જેટલી વસ્તુઓ છે તેટલી બધીએ સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ ને જ ધારણ કરીને રહેલી છે. ગો શબ્દ-આ ગાય, આ ગાય, એમ પોતાની જાતિમાં અનુવૃત્તિ-એકાકારની પ્રતીતિ કરાવે છે. અને વિજાતીય અવાદિકથી વ્યાવૃત્તિ-પૃથક સ્વરૂપનું ભાન પ્રત્યક્ષ થાય છે, તે પછી વસ્તુમાત્રને-અવય વ્યતિરેક અથવા સામાન્ય વિશેષ રુપ સિદ્ધ કરવામાં આ પ્રત્યક્ષ પ્રમાણથી અધિક બલવાનું પ્રમાણ કયું છે?
પ્રમાણ તે બધાએ પ્રત્યક્ષને જ આધીન છે, માટે પદાર્થ તે બધાએ સામાન્ય વિશેષ સ્વરૂપના જ હોય છે.
આ લેખથી એ પણ સિદ્ધ છે કે-વસ્તુનું સ્વરૂપ એકાંતપણાનું છે જ નહીં પણ અનેકાંતના સ્વરૂપ થી જ રહેલું છે. તેથી નતો કેવલ જાતિમાં કે વ્યકિતમાં રહ્યા વગર ધર્માધર્મીમાં–જાતિ વ્યક્તિમાં એ બન્ને સ્વરૂપથી પ્રગટ પણાથી જ રહેલું છે.
આ લેખથી એ પણ સમજવાનું છે કે-જે જે ઠેકાણે અપેક્ષાને વિચાર કર્યા વગર એકાંત પણાને આગ્રહ થએલે છે, તે સિદ્ધ રૂપને કે, સત્ય રૂપને થએલે નથી. પણ પોતાના મતની ખેંચા તાણથી જ થએલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org