________________
Sorc
૨૩૨
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨
એજ સિદ્ધ છે કે કારણથી કા સČથા ભિન્ન ઇંજ નથી. જો સથા ભિન્ન માનવામાં આવે તે આ કારણ અને આ કા, એવા જે લેાક વ્યવહાર છે તેના પણ લેાપજ થઇ જાય. તેજ પ્રમાણે પુરૂષમાં જે હાથ પગ આદિના વ્યવહાર છે તે પણુ ટકી શકતા નથી. આ અનુભવ સિદ્ધ્! વાતમાં જે ભ્રાંતિ છે તેજ મોટામાં મોટી ભ્રાંતિ છે.
3.2
માટે એજ સિદ્ધ છે કે-અવયવ અને અવયવીમાં, તેમજ કારણુ અને કામાં, ભેદ અથવા અભેદ એ બન્ને ધર્મા પ્રમાણિક અનુભવવીજ સિદ્ધ છે. એજ પ્રમાણે—જાતિ વ્યક્તિમાં, એકાંત ભેદ અથવા અભેદની માન્યતા છે તે પણ અયેાગજ બતાવી છે. કેમકે-જાતિ વ્યક્તિ એક રૂપથી દેખાતી અભિન્ન છે, તેમજ યુક્તિએ દ્વારા ભેદ પણ બતાવી શકાય છે. તેથી એકાંત અભેદ અથવા ભેદ રૂપની માન્યતા છેાડી દઇને, ભેદભેદ રૂપ-અનેકાંત રૂપની માન્યતાજ અનુભવથી દ્ધિ રૂપની છે. જૈનો અા મૂત્રમાથી વસ્તુઓનુ સ્વરૂપ અનેકાંત પણ થી સ્વીકારવુ છે તેથી તેમાં હાંથ૪ ઘાલી શકે તેવું કાન છે ? પાસાર મિશ્ર કહે છે કે અનેકાંતમાં વિરેાધ નથી.
જૈનો તેા મૂલમાંથીજ કહેતા આવ્યા છે કે-મધાએ પદાર્થા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાય રૂપથી અનિત્ય છે. એજ પ્રમાણે ધમ ધર્મી, ગુણ ગુણી, કાર્ય કારણુ એકાંત ભિન્ન નથી, પણ ભિન્નાભિન્ન સ્વરૂપથી અનેકાંત સ્વરૂપના જ છે. જૈનોના આ અનેકાંતવાદ ને શકરાચાય આદિ એકાંત પક્ષના વાદીએ એ-કોઇએ ઉન્મત્ત પ્રલાપ, તે। કોઇએ સંશયવાદ, કોઇએ અનિશ્ચિતવાદ કહી ખંડન કરવાના પ્રયત્ન કર્યાં પગુ જૈનો તેના ઉત્તરો સજ્જડ આપતા ગયા હતા. તે બધી વાતાના વિચાર છેડી દઇને જે પંડિતા અનેકાંતાદના ખરા રહસ્યને સમજી ને અકાંત મતવાદીએને ઉત્તર આપવાના પ્રયત્ન કરેલા છે તેમાંના પાથ સાર મિશ્ર-શા. દી. રૃ. ૪૯૩ ૫ ૪૯૪ માં જે ઉત્તર આપ્યા છે તેજ ઉત્તર અમે લખીને બતાવીએ છિએ કે જેથી ઘણાઓને તે શ્રદ્ધેય રૂપેજ નિવડશે,
ननु विरुद्ध भेदाभेद कथमेकत्र स्याताम् ?
ઇત્યાદિકને–ભાવાર્થ-(શકા) અવયવ અવયવી, દ્રવ્ય ગુણ, જાતિ વ્યક્તિ, ભિન્નાભિન્ન, ઉભય રૂપથી કેવી રીતે માની શકાય ? કેમકે ભેદ અને અભેદ એ એ વિધી છે. તેથી એક સ્થાનમાં કેવી રીતે કહી શકે ? જ્યાં અભેદ છે ત્યાં ભેદ રહી શકે નહી. તેથી-દ્રવ્ય ગુણ, જાતિ વ્યકિત, કાય કારણ, ભેદા ભેદ રૂપ ઉભય માનવાં તે યથાર્થ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org