________________
૨૪.
તત્ત્વત્રિયીમીમાંસા
wwwwwwwwwwwwww
nnnnnnnnn
ભાસ્કરાચાર્યની પેઠે વિજ્ઞાન ભિક્ષુએ પણ બ્રહ્મ સૂત્ર પર એક “વિનામૃત” નામને ભાષ્ય લખ્યો છે તેને ભાવાર્થ તત્વના ચિંતક ગીલેક શકિત અને શક્તિવાલાને ભેદા ભેજ દેખે છે.” એ કૂર્મ અને નારદ પુરાણના વાકયથી પણ પ્રતીત થાય છે કે–ભેદભેદજ પરમાર્થ છે. એટલા માટે કહ્યું છે કે--આ સદડસદુ રૂપ વિશ્વ-સંસાર ભગવાનનું જ રૂપ છે. એ જ પ્રમાણે કાર્ય કારણ અને ધમ ધમીના લક્ષણ રૂપ લેક હેવાથી પણ સમિશ્રણ રૂપથી અભેદ છે.
ફરી બ્રહ્મ સત્યની શ્રુતિથી જણાવ્યું છે કે
બ્રા સત્ય ઈત્યાદિ શ્રુતિએ જ રશ્કે કહ્યું છે અને કાતિના સમાન જ સ્કંદ પુરાણમાં લખ્યું છે–ચૈતન્યની અપેક્ષાથી આ સમસ્ત સંસાર અસત, અને ઘટ કુંડાદિની અપેક્ષાથી સત છે આથી બઢામાં સત્યત્વ, અસત્યવ એ જ ધર્મોની ઉલબ્ધિ પ્રમાણિત છે.
આ વિજ્ઞાન ભિક્ષુના લેખથી પ્રતીત થાય છે કે તેમને અપેક્ષાકૃત ભેદને લઈ પદાર્થમાં સત્વા સત્વ, અને ભેઠાભેદનું સહ અવસ્થાન અભીષ્ટ છે. .
અને ભેદભેદની સાથે અવસ્થિતિમાં જે વિરોધ બતાવાય છે તેના પર વિજ્ઞાન ભિક્ષની શંકા સમાધાન નીચે પ્રમાણે છે તેને ભાવાર્થ–
(શંકર)–ભેદભેદ પરસ્પર વિરોધી છે તેથી એ બન્ને એક સ્થાનમાં નથી રહી શકતાં.
(ઉત્તર–અન્યોન્યાભાવ રૂપ ભેદને અવિભાગ રૂપ અભેદની સાથ અવિધ હેવાથી ભેદભેદની અવસ્થિતિમાં કેઈ હરકત નથી. તથા વિભાગાડ વિભાગ રૂપભેદાડભેદમાં કાલકૃત અપેક્ષા ભેદ, વ્યહાર અને પરમાર્થ કૃત અપેક્ષા ભેદથી કે વિરોધ નથી, અર્થાત્ ભિન્ન ભિન્ન સમયની અપેક્ષા વ્યવહાર અને પરમાર્થની અપેક્ષાથી ભેદા ભેદ એક સ્થાનમાં રહી શકે છે. જેમ ભેદ મુખ્ય છે તેમ અભેદ પણ મુખ્ય છે. તથા સર્વ સાક્ષી પરમાત્મા ભિન્ન ભિન્ન સ્વરૂપથી જ સર્વ જગો પર અવસ્થિત છે, ઇત્યાદિ સેંકડે સ્મૃતિ ભેદભેદને બેધન કરતી થકી તેના વિરોધને અપ્રમાણિક બતાવી રહી છે. | અમારા વિચાર પ્રમાણે વિજ્ઞાન ભિક્ષને આ લેખ સરલ અને સ્પષ્ટ છે. તેઓ અપેક્ષા કૃત ભેદ દષ્ટિથી કાર્ય કારણ અને ધર્મ ધર્મી આદિના ભેદભેદને મુક્ત કંઠથી સ્વીકાર કરી રહ્યા છે. અને તે પણ યુક્તિ સંગતજ નહી કિંતુ શાસ્ત્ર સમ્મત પણ બતાવી રહ્યા છે, અને અનેકાંતવાદનું પણ મંતવ્ય એજ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org